દ્રવ્યમાન $M$ અને ત્રિજ્યા $r$ ધરાવતી એક સમાન રીંગની તેના સમતલમાં રહેલી સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

  • A
    $2Mr^2$
  • B
    $\frac{3}{2}Mr^2$
  • C
    $Mr^2$
  • D
    $\frac{1}{2}Mr^2$

Explore More

Similar Questions

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતા પોલા ગોળાની સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

એક સાદા લોલકની દોરીને $L$ લંબાઈ અને $M$ દળ ધરાવતા સમાન સળિયા વડે બદલવામાં આવે છે. જો લોલકના ગોળાનું દળ $m$ હોય,તો નાના દોલનો માટે તેનો આવર્તકાળ કેટલો હશે? (ધારો કે ગોળાની ત્રિજ્યા $r << L$ છે)

Difficult
View Solution

એક રીંગની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I$ છે. તો તે વ્યાસને સમાંતર સ્પર્શકને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

ચાર $M$ દળના અને $2a$ વ્યાસના ગોળાઓને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $b$ બાજુના ચોરસના ખૂણા પર મૂકેલા છે. અક્ષ $AA'$ પર જડત્વની ચાકમાત્રા ગણો.

Difficult
View Solution

$L$ લંબાઈ અને $M$ દળના પાતળા સળિયા માટે,સળિયાને લંબ અને તેના એક છેડાથી $L/3$ અંતરે આવેલા બિંદુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo