ત્રણ બિંદુ દળ $m_1, m_2, m_3$ ને $a$ બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવ્યા છે. શિરોબિંદુ $m_1$ માંથી પસાર થતી અને સામેની બાજુ $m_2m_3$ ને દુભાગતી અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

  • A
    $ (m_2 + m_3) \frac{a^2}{4} $
  • B
    $ (m_1 + m_2 + m_3) a^2 $
  • C
    $ (m_1 + m_2) \frac{a^2}{4} $
  • D
    $ (m_2 + m_3) a^2 $

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક દળરહિત સળિયા પર ચાર દળ જડિત કરેલા છે. $PQ$ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા આશરે ..... $kg-m^2$ છે.

Difficult
View Solution

$R$ ત્રિજ્યા અને $9M$ દળ ધરાવતી એક વર્તુળાકાર તકતીમાંથી,$M$ દળ અને $R/3$ ત્રિજ્યા ધરાવતી એક નાની તકતીને કેન્દ્રમાંથી દૂર કરવામાં આવે છે. બાકી રહેલી તકતીની તેના સમતલને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

હલકી મીટર પટ્ટીના $20 \ cm$ અને $70 \ cm$ કાપા પર અનુક્રમે $1 \ kg$ અને $4 \ kg$ વજન મૂકેલું છે. $100 \ cm$ કાપામાંથી પસાર થતી અને પટ્ટીને લંબ અક્ષ પર જડત્વની ચાકમાત્રા $kg \ m^2$ માં કેટલી થશે?

$M$ દળ ધરાવતા ચાર કણોને $L$ બાજુવાળા ચોરસના ખૂણાઓ પર મૂકવામાં આવ્યા છે. ચોરસને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને આ તંત્રની ચક્રાવર્તનની ત્રિજ્યા કેટલી થાય?

એક વર્તુળાકાર ડિસ્કની ત્રિજ્યા $R_1$ અને જાડાઈ $T_1$ છે. સમાન દ્રવ્યમાંથી બનેલી બીજી વર્તુળાકાર ડિસ્કની ત્રિજ્યા $R_2$ અને જાડાઈ $T_2$ છે. જો બંને ડિસ્કની જડત્વની ચાકમાત્રા સમાન હોય અને $\frac{R_1}{R_2}=2$ હોય, તો $\frac{T_1}{T_2}=\frac{1}{\alpha}$ થાય. $\alpha$ નું મૂલ્ય . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo