$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી રીંગની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

  • A
    $ \frac{1}{2}M{R^2} $
  • B
    $ M{R^2} $
  • C
    $ \frac{1}{4}M{R^2} $
  • D
    $ \frac{3}{4}M{R^2} $

Explore More

Similar Questions

બે ડિસ્ક,જેમાંથી એકની ઘનતા $7.2 \, g/cm^3$ અને બીજીની ઘનતા $8.9 \, g/cm^3$ છે,સમાન દળ અને જાડાઈ ધરાવે છે. તેમની જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર કેટલો હશે?

Difficult
View Solution

લોખંડ અને એલ્યુમિનિયમનો ઉપયોગ કરીને એક વર્તુળાકાર તકતી એવી રીતે બનાવવામાં આવે છે કે તેની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા મહત્તમ હોય, તો આ માટે:

Difficult
View Solution

$R$ ત્રિજ્યા અને $9M$ દળ ધરાવતી એક વર્તુળાકાર તકતીમાંથી,$M$ દળ અને $R/3$ ત્રિજ્યા ધરાવતી એક નાની તકતીને કેન્દ્રમાંથી દૂર કરવામાં આવે છે. બાકી રહેલી તકતીની તેના સમતલને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

સમાન દળ અને સમાન જાડાઈ ધરાવતી બે તકતીઓની ઘનતા $17 \, g/cm^3$ અને $51 \, g/cm^3$ છે. તેમની કેન્દ્રીય અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર ......... છે.

Difficult
View Solution

એક નક્કર ગોળો $A$ અને એક પોલો ગોળો $B$ સમાન દળ અને સમાન બાહ્ય ત્રિજ્યા ધરાવે છે. જો તેમના વ્યાસ પર જડત્વની ચાકમાત્રા અનુક્રમે $I_A$ અને $I_B$ હોય,તો નીચેનામાંથી શું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo