એક નક્કર ગોળો $A$ અને એક પોલો ગોળો $B$ સમાન દળ અને સમાન બાહ્ય ત્રિજ્યા ધરાવે છે. જો તેમના વ્યાસ પર જડત્વની ચાકમાત્રા અનુક્રમે $I_A$ અને $I_B$ હોય,તો નીચેનામાંથી શું સાચું છે?

  • A
    $I_A = I_B$
  • B
    $I_A > I_B$
  • C
    $I_A < I_B$
  • D
    $\frac{I_A}{I_B} = \frac{d_A}{d_B}$

Explore More

Similar Questions

$6 \,kg$ દળ અને $2.4 \,m$ લંબાઈના એક સમાન પાતળા સળિયાને વાળીને એક નિયમિત ષટ્કોણ બનાવવામાં આવે છે. ષટ્કોણના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ...... $\times 10^{-1} \,kg \cdot m^2$ છે.

જડત્વની ચાકમાત્રા (Moment of Inertia) માટેનું સૂત્ર મેળવો અને તેની વ્યાખ્યા આપો. જડત્વની ચાકમાત્રા કયા પરિબળો પર આધાર રાખે છે? તેનો એકમ અને પારિમાણિક સૂત્ર લખો.

$\rho$ ઘનતા અને $R$ ત્રિજ્યા ધરાવતા નક્કર ગોળાની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી રીંગની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી અર્ધવર્તુળાકાર રીંગની તેના કેન્દ્રની સાપેક્ષે જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo