$X$ અને $Y$ એકબીજાની નજીક રહેલી મોટી,સમાંતર વાહક પ્લેટો છે. દરેક સપાટીનું ક્ષેત્રફળ $A$ છે. $X$ ને $Q$ જેટલો વિદ્યુતભાર આપવામાં આવે છે. $Y$ પર કોઈ વિદ્યુતભાર નથી. બિંદુઓ $A, B$ અને $C$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે.

  • A
    $B$ આગળનું વિદ્યુતક્ષેત્ર $\frac{Q}{2{\varepsilon _0}A}$ છે.
  • B
    $A$ અને $C$ આગળના વિદ્યુતક્ષેત્રો સમાન મૂલ્યના છે,પરંતુ વિરુદ્ધ દિશામાં છે.
  • C
    $A, B$ અને $C$ આગળના વિદ્યુતક્ષેત્રો સમાન મૂલ્યના છે.
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

એક ઇલેક્ટ્રોન $2 \times 10^{-8} \, C \cdot m^{-1}$ ની સમાન રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા અનંત નળાકાર તારની આસપાસ આકૃતિમાં દર્શાવ્યા મુજબ આકર્ષી સ્થિત-વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ વર્તુળાકાર માર્ગમાં ફરે છે. ઇલેક્ટ્રોન જે વેગથી ફરે છે તે $......... \times 10^6 \, m \cdot s^{-1}$ છે. (આપેલ છે: ઇલેક્ટ્રોનનું દળ $= 9 \times 10^{-31} \, kg$)

એક અનંત લંબાઈના પાતળા સીધા તારની રેખીય વિદ્યુતભાર ઘનતા $\frac{1}{3} \, C \cdot m^{-1}$ છે. તો $18 \, cm$ દૂર આવેલા બિંદુએ વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય કેટલું હશે? (આપેલ છે: $\varepsilon_0 = 8.85 \times 10^{-12} \, C^2 \cdot N^{-1} \cdot m^{-2}$)

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે,એક વિદ્યુતભારીત બોલ $B$ ને એક મોટી વિદ્યુતભારીત વાહક તકતી સાથે રેશમની દોરી $S$ વડે લટકાવેલ છે,જે તકતી સાથે $\theta$ ખૂણો બનાવે છે. તકતીની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા $\sigma$ એ ........ ના સમપ્રમાણમાં છે.

Difficult
View Solution

જો એક વિદ્યુતભાર $q$ ને ઘનના કોઈ એક શિરોબિંદુ પર મૂકવામાં આવે,તો ઘનની કોઈપણ એક સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ . . . . . . છે.

બે સમકેન્દ્રીય વાહક પાતળા ગોલીય કવચ $A$ અને $B$ જેની ત્રિજ્યાઓ $r_A$ અને $r_B$ $(r_B > r_A)$ છે,તેમને $Q_A$ અને $-Q_B$ $(|Q_B| > |Q_A|)$ જેટલો વિદ્યુતભાર આપવામાં આવે છે. કેન્દ્રમાંથી પસાર થતી રેખા પર વિદ્યુતક્ષેત્ર કેવું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo