બે સમકેન્દ્રીય વાહક પાતળા ગોલીય કવચ $A$ અને $B$ જેની ત્રિજ્યાઓ $r_A$ અને $r_B$ $(r_B > r_A)$ છે,તેમને $Q_A$ અને $-Q_B$ $(|Q_B| > |Q_A|)$ જેટલો વિદ્યુતભાર આપવામાં આવે છે. કેન્દ્રમાંથી પસાર થતી રેખા પર વિદ્યુતક્ષેત્ર કેવું હશે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

ઉદગમબિંદુ પર કેન્દ્ર ધરાવતા $R$ ત્રિજ્યાના પાતળા ગોલીય કવચનો વિચાર કરો,જે સમાન ધન પૃષ્ઠ ઘનતા ધરાવે છે. કેન્દ્રથી $r$ અંતરે વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય $|\vec{E}(r)|$ અને વિદ્યુત સ્થિતિમાન $V(r)$ માં થતો ફેરફાર કયા આલેખ દ્વારા શ્રેષ્ઠ રીતે દર્શાવવામાં આવે છે?

જો નળાકારની રેખીય વિદ્યુતભાર ઘનતા $4 \mu C m^{-1}$ હોય,તો અક્ષથી $3.6 \ cm$ અંતરે આવેલા બિંદુએ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા કેટલી હશે?

આકૃતિમાં વિદ્યુતક્ષેત્રના ઘટકો $E_{x}=\alpha x^{1 / 2}, E_{y}=E_{z}=0$ છે,જેમાં $\alpha=800 \; N/C \cdot m^{1/2}$ છે. ગણતરી કરો:
$(a)$ સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ,અને
$(b)$ સમઘનની અંદરનો વિદ્યુતભાર. ધારો કે $a=0.1 \; m$.

જો વાતાવરણીય વિદ્યુતક્ષેત્ર આશરે $150 \,V/m$ હોય અને પૃથ્વીની ત્રિજ્યા $6400 \,km$ હોય,તો પૃથ્વીની સપાટી પરનો કુલ વિદ્યુતભાર .......... કુલંબ છે.

$R$ ત્રિજ્યા ધરાવતા સમાન રીતે વિદ્યુતભારિત અવાહક ગોળાની સપાટીથી $R$ અંતરે વિદ્યુતક્ષેત્ર $20 \,V/m$ છે. ગોળાના કેન્દ્રથી $\frac{R}{2}$ અંતરે વિદ્યુતક્ષેત્ર $.... \,V/m$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo