આકૃતિમાં દર્શાવેલ સર્કિટને બંધ કરતી સળિયા $U$-આકારના તાર પર બળ $F$ ની અસર હેઠળ અચળ ઝડપ $v$ થી ગતિ કરે છે. સર્કિટ સમતલને લંબ સમાન ચુંબકીય ક્ષેત્રમાં છે. જો સર્કિટમાં ઉષ્મા ઉત્પન્ન થવાનો દર $Q$ હોય,તો $F$ ની ગણતરી કરો.

  • A
    $F = Qv$
  • B
    $F = \frac{Q}{v}$
  • C
    $F = \frac{v}{Q}$
  • D
    $F = \sqrt{Qv}$

Explore More

Similar Questions

$80 \, cm^2$ ક્ષેત્રફળ અને $50$ આંટા ધરાવતી એક કોઈલ $0.05 \, T$ ના ચુંબકીય ક્ષેત્રને લંબ અક્ષ પર $2000$ પરિભ્રમણ પ્રતિ મિનિટની ઝડપે ફરે છે. તેમાં ઉત્પન્ન થતા e.m.f. નું મહત્તમ મૂલ્ય કેટલું હશે?

પક્ષીઓનું સ્થળાંતર એ જીવવિજ્ઞાન અને સમગ્ર વિજ્ઞાનના ક્ષેત્રમાં એક રહસ્ય છે. તેને વિદ્યુતચુંબકીય પ્રેરણના સંદર્ભમાં સમજાવો.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $15 \ cm$ બાજુવાળો એક ચોરસ લૂપ $2 \ cm/s$ ની અચળ ઝડપે જમણી તરફ ગતિ કરી રહ્યો છે. આગળની ધાર $t=0$ સમયે $50 \ cm$ પહોળા ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશે છે. $t=10 \ s$ સમયે લૂપમાં પ્રેરિત emf નું મૂલ્ય કેટલું હશે?

$l$ લંબાઈનો એક સળિયો તેના મધ્યબિંદુમાંથી પસાર થતી અને તેની લંબાઈને લંબ એવી ધરી પર $B$ જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં $\omega$ જેટલા કોણીય વેગથી ફરે છે. ચુંબકીય ક્ષેત્રની દિશા ભ્રમણની ધરીને સમાંતર છે. સળિયાના બે છેડાઓ વચ્ચે ઉદ્ભવતું પ્રેરિત $emf$ કેટલું હશે?

એક કોઈલ $1000$ આંટા ધરાવે છે અને તેનું ક્ષેત્રફળ $500 \text{ cm}^2$ છે. કોઈલનું સમતલ $2 \times 10^{-5} \text{ Wb/m}^2$ ના ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે મૂકવામાં આવ્યું છે. કોઈલને $0.2 \text{ s}$ માં $180^{\circ}$ જેટલી ફેરવવામાં આવે છે. કોઈલમાં ઉદ્ભવતું સરેરાશ emf,$\text{mV}$ માં કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo