$m$ દળનો એક બ્લોક $\theta$ ખૂણે નમેલા સમતલ પર નીચે સરકે છે. નીચેનામાંથી કઈ બાબત ઘર્ષણને કારણે બ્લોક દ્વારા ગુમાવેલી ઊર્જામાં વધારો કરશે $\text{નહીં}$?

  • A
    નમનકોણ વધારવો
  • B
    બ્લોક દ્વારા કાપેલું અંતર વધારવું
  • C
    ગુરુત્વપ્રવેગ વધારવો
  • D
    બ્લોકનું દળ વધારવું

Explore More

Similar Questions

$y = \frac{x^2}{20}$ સમીકરણ દ્વારા આપવામાં આવેલ પેરાબોલિક આકારના રેમ્પ પર એક બ્લોક મૂકવામાં આવ્યો છે. જો સ્થિર ઘર્ષણાંક $\mu_s$ નું મૂલ્ય $0.5$ હોય, તો બ્લોક લપસ્યા વગર જમીનથી કેટલી મહત્તમ ઊંચાઈ પર મૂકી શકાય ($m$ માં)?

$Assertion$ (વિધાન): પર્વતીય રસ્તાઓ ભાગ્યે જ સીધા ઢોળાવ પર ઉપર જાય છે.
$Reason$ (કારણ): પર્વતોનો ઢોળાવ વધારે હોય છે,તેથી વાહનોના રસ્તા પરથી લપસી જવાની શક્યતા વધી જાય છે.

$0.1 \, kg$ દળના એક બ્લોકને $5 \, N$ નું સમક્ષિતિજ બળ લગાડીને દીવાલ સાથે પકડી રાખવામાં આવે છે. જો બ્લોક અને દીવાલ વચ્ચેનો ઘર્ષણાંક $0.5$ હોય,તો બ્લોક પર લાગતા ઘર્ષણ બળનું મૂલ્ય ........ $N$ છે.

$102 \, kg$ દળના બ્લોકને સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના ખૂણે નમેલા સમતલ પર સરકતો અટકાવવા માટે $750 \, N$ નું બળ લગાડવામાં આવે છે. જો બ્લોક અને સમતલ વચ્ચે સ્થિત ઘર્ષણ અને ગતિક ઘર્ષણાંક અનુક્રમે $0.4$ અને $0.3$ હોય,તો બ્લોક પર લાગતું ઘર્ષણ બળ ...... $N$ છે.

$L$ લંબાઈની એક સમાન સાંકળ ટેબલ પરથી આંશિક રીતે લટકે છે અને ઘર્ષણ દ્વારા સંતુલનમાં રાખવામાં આવે છે. જો સરક્યા વિના લટકી શકતી મહત્તમ લંબાઈ $\ell$ હોય,તો ટેબલ અને સાંકળ વચ્ચેનો ઘર્ષણાંક કેટલો હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo