આકૃતિમાં દર્શાવ્યા મુજબ $m_A$ અને $m_B$ દળના બે બિંદુવત પદાર્થોને $l$ લંબાઈના દળરહિત સળિયા વડે જોડવામાં આવ્યા છે. એવું અવલોકન કરવામાં આવે છે કે સળિયાને લંબ અને એકબીજાને સમાંતર એવી બે અક્ષો $AA$ અને $BB$ પર તંત્રની જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર $\frac{I_{BB}}{I_{AA}} = 3$ છે. દળ $m_A$ થી તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું અંતર કેટલું હશે?

  • A
    $(3/4) l$
  • B
    $(2/3) l$
  • C
    $(1/2) l$
  • D
    $(1/4) l$

Explore More

Similar Questions

પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રને નક્કી કરવા માટે,પદાર્થને અનેક નાના દ્રવ્યમાન તત્વોનો બનેલો શા માટે ગણવામાં આવે છે?

Difficult
View Solution

બાજુ $a$ ધરાવતી એક સમાન ચોરસ લાકડાની શીટનું દ્રવ્યમાન કેન્દ્ર નીચે ડાબી બાજુની આકૃતિમાં દર્શાવ્યા મુજબ બિંદુ $O$ પર છે. આ શીટમાંથી બાજુ $b$ ધરાવતો એક ચોરસ ભાગ કાપીને જમણી બાજુની આકૃતિમાં દર્શાવ્યા મુજબ $L$-આકારની શીટ બનાવવામાં આવે છે. $L$-આકારની શીટનું દ્રવ્યમાન કેન્દ્ર બિંદુ $P$ (ઉપરની આકૃતિમાં) પર હોય,ત્યારે

ત્રિકોણીય લેમિનાનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો.

$2 \, m$ બાજુવાળા ચોરસના ખૂણાઓ પર $m$ દળના ચાર સમાન ગોળાઓ મૂકવામાં આવ્યા છે. વિકર્ણોના છેદબિંદુને ઉગમબિંદુ તરીકે લેતા,દ્રવ્યમાન કેન્દ્રના યામ શોધો.

$1 \ kg, 2 \ kg$ અને $3 \ kg$ દળ ધરાવતા ત્રણ કણોનું દ્રવ્યમાન કેન્દ્ર $(2, 2, 2)$ પર છે. સિસ્ટમમાં $4 \ kg$ નું ચોથું દળ કયા સ્થાને મૂકવું જોઈએ જેથી નવું દ્રવ્યમાન કેન્દ્ર $(0, 0, 0)$ પર હોય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo