એક નક્કર શંકુ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઉગમબિંદુ $O$ પર ઘર્ષણરહિત પીવટ (pivot) પર લટકે છે. જો $\hat{i}$,$\hat{j}$ અને $\hat{k}$ એકમ સદિશો હોય,અને $a, b$,અને $c$ ધન અચળાંકો હોય,તો શંકુની ધાર પર બિંદુ $P$ પર લાગતું કયું બળ $\vec{F}$ એવું ટોર્ક $\vec{\tau}$ ઉત્પન્ન કરશે જેનો $z$-ઘટક $\tau_z$ ઋણ હોય?

  • A
    $F = a \hat{k}$,$P$ એ $(0, b, -c)$ છે
  • B
    $F = -a \hat{k}$,$P$ એ $(0, -b, -c)$ છે
  • C
    $F = a \hat{j}$,$P$ એ $(-b, 0, -c)$ છે
  • D
    કોઈ નહીં

Explore More

Similar Questions

આપેલ સંદર્ભ ફ્રેમમાં ઉગમબિંદુની સાપેક્ષે એક કણના યામ $(1, 1, 1) \ m$ છે. જો કણ પર $\vec{F} = \hat{i} - \hat{j} + \hat{k} \ N$ બળ લાગતું હોય,તો $z$-દિશામાં ટોર્કનું મૂલ્ય (ઉગમબિંદુની સાપેક્ષે) . . . . . . છે.

દ્રવ્યમાન કેન્દ્રની સાપેક્ષમાં લંબ પ્રતિક્રિયા બળને કારણે પદાર્થ પર લાગતું ટોર્ક:

$0.2 \, m$ વ્યાસ ધરાવતા નળાકાર પર વીંટાળેલી દોરીની મદદથી $10 \, kg$ દળનો પદાર્થ સ્થિર લટકાવેલ છે. નળાકારની આડી ધરીને અનુલક્ષીને લાગતું ટોર્ક ....... $N-m$ છે.

$xz-$ સમતલમાં રહેલા કણ $P$ પર $F = 2.0\,N$ નું બળ લાગે છે. બળ $F$ એ $x-$ અક્ષને સમાંતર છે. કણ $P$ (આકૃતિમાં દર્શાવ્યા મુજબ) ઉગમબિંદુથી $3\,m$ અંતરે છે અને $P$ ને ઉગમબિંદુ સાથે જોડતી રેખા $x-$ અક્ષ સાથે $30^\circ$ નો ખૂણો બનાવે છે. ઉગમબિંદુ $O$ ની સાપેક્ષે $P$ પર લાગતા ટોર્કનું મૂલ્ય ($N-m$ માં) કેટલું હશે?

ધારો કે $\vec{F}$ એ $\vec{r}$ સ્થાન સદિશ ધરાવતા કણ પર લાગતું બળ છે અને $\vec{T}$ એ ઉગમબિંદુની સાપેક્ષે આ બળનું ટોર્ક છે. તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo