$0.5\, kg$ દળનો એક કણ $2\, m$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર પરિભ્રમણ કરે છે અને તેના પર લાગતું કેન્દ્રગામી બળ $9\, N$ છે. તેનું કોણીય વેગમાન ($J\cdot s$ માં) કેટલું હશે?

  • A
    $1.5$
  • B
    $3$
  • C
    $6$
  • D
    $18$

Explore More

Similar Questions

$m$ દળનો એક કણ $y = x + a$ રેખા પર $v$ જેટલા અચળ વેગથી ગતિ કરે છે. ઉગમબિંદુની સાપેક્ષે કણનું કોણીય વેગમાન કેટલું હશે?

$m$ દળનો એક કણ $XY$ સમતલમાં $v$ વેગ સાથે સીધી રેખા $AB$ પર ગતિ કરે છે. જો ઉગમબિંદુ $O$ ની સાપેક્ષે કણનું કોણીય વેગમાન જ્યારે તે $A$ પર હોય ત્યારે $L_A$ અને જ્યારે તે $B$ પર હોય ત્યારે $L_B$ હોય,તો

એક કણ ઘટતી ઝડપ સાથે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. સાચું વિધાન પસંદ કરો.

$2\, kg$ દળનો એક કણ એવી રીતે ગતિ કરે છે કે સમય $t$ પર તેનું સ્થાન,મીટરમાં,$\vec{r}(t) = 5\hat{i} - 2t^2\hat{j}$ દ્વારા આપવામાં આવે છે. ઉગમબિંદુની સાપેક્ષે $t = 2\, s$ સમયે કણનું કોણીય વેગમાન $kg\, m^2\, s^{-1}$ માં કેટલું હશે?

નીચેનામાંથી સદિશ રાશિ ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo