$m$ દળનો એક કણ $y = x + a$ રેખા પર $v$ જેટલા અચળ વેગથી ગતિ કરે છે. ઉગમબિંદુની સાપેક્ષે કણનું કોણીય વેગમાન કેટલું હશે?

  • A
    $mva$
  • B
    $mva \sqrt{2}$
  • C
    $\frac{mva}{\sqrt{2}}$
  • D
    $\frac{mva}{x \sqrt{2}}$

Explore More

Similar Questions

$100\,g$ દળનો એક કણ $t = 0$ સમયે $20\,ms^{-1}$ ની ઝડપે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમક્ષિતિજ સાથે $45^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે છે. $t = 2\,s$ સમયે શરૂઆતના બિંદુની સાપેક્ષે કણના કોણીય વેગમાનનું મૂલ્ય $\sqrt{K}\,kg\,m^2/s$ મળે છે. $K$ નું મૂલ્ય $............$ છે. ($g = 10\,ms^{-2}$ લો)

જો કોઈ પદાર્થની જડત્વની આઘૂર્ણ $I$ અને કોણીય વેગ $\omega \, rad/s$ હોય,તો તેના કોણીય વેગમાન $L$ નું મૂલ્ય શું હશે?

કોણીય વેગમાનનો $SI$ એકમ અને તેનું પારિમાણિક સૂત્ર લખો.

$1 \,kg$ દળનો એક દડો $xy$ યામ પદ્ધતિના ઉગમબિંદુથી $x$-અક્ષ (ક્ષિતિજ) સાથે $45^{\circ}$ ના ખૂણે $20 \sqrt{2} \,m/s$ ના વેગથી ફેંકવામાં આવે છે. પ્રક્ષિપ્ત કર્યાના $2 \,s$ પછી પ્રક્ષેપણ બિંદુની સાપેક્ષ દડાનું કોણીય વેગમાન [$SI$ એકમમાં] કેટલું હશે? [$g = 10 \,m/s^2$ લો] ($y$-અક્ષને શિરોલંબ લેવામાં આવી છે).

$M$ દળ અને $L$ લંબાઈ ધરાવતા એક સમાન સળિયાના એક છેડે કાટખૂણે આઘાત $J$ લગાડવામાં આવે છે. જો બીજો છેડો $V$ ઝડપથી ગતિ કરવાનું શરૂ કરે,તો આઘાતનું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo