$1 \,kg$ દળનો એક દડો $xy$ યામ પદ્ધતિના ઉગમબિંદુથી $x$-અક્ષ (ક્ષિતિજ) સાથે $45^{\circ}$ ના ખૂણે $20 \sqrt{2} \,m/s$ ના વેગથી ફેંકવામાં આવે છે. પ્રક્ષિપ્ત કર્યાના $2 \,s$ પછી પ્રક્ષેપણ બિંદુની સાપેક્ષ દડાનું કોણીય વેગમાન [$SI$ એકમમાં] કેટલું હશે? [$g = 10 \,m/s^2$ લો] ($y$-અક્ષને શિરોલંબ લેવામાં આવી છે).

  • A
    $-400 \hat{k}$
  • B
    $200 \hat{i}$
  • C
    $300 \hat{j}$
  • D
    $-350 \hat{j}$

Explore More

Similar Questions

કોણીય વેગમાનનો $SI$ એકમ અને તેનું પારિમાણિક સૂત્ર લખો.

$m$ દળ ધરાવતો કણ અચળ વેગ $\vec{v} = v \hat{i}$ થી ગતિ કરે છે, તેનો સ્થાન સદિશ $\vec{r} = x(t) \hat{i} + b \hat{j}$ છે, જ્યાં $b$ અચળાંક છે. કોઈ એક ક્ષણે, $\vec{r}$ એ $x$-અક્ષ સાથે $\theta$ ખૂણો બનાવે છે. ઉગમબિંદુની સાપેક્ષે કણના કોણીય વેગમાનનું મૂલ્ય $|\vec{L}|$ અને $\theta$ વચ્ચેનો ફેરફાર કેવો હશે?

$1\,kg$ ના પદાર્થનો સ્થાન સદિશ $\overrightarrow{r} = (3\hat{i} - \hat{j})\,m$ છે અને તેનો વેગ $\overrightarrow{v} = (3\hat{j} + \hat{k})\,m/s$ છે. તેના કોણીય વેગમાનનું મૂલ્ય $\sqrt{x}\,N\cdot m\cdot s$ હોય,તો $x$ ની કિંમત શોધો:

$m$ દળનો એક દડો $v$ વેગથી ગતિ કરે છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ દીવાલ સાથે સ્થિતિસ્થાપક રીતે અથડાય છે. અથડામણ પછી,બિંદુ $P$ ની સાપેક્ષે કોણીય વેગમાનમાં થતો ફેરફાર કેટલો હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $m$ દળનો એક કણ $x$-અક્ષને સમાંતર $v$ જેટલા અચળ વેગથી ગતિ કરે છે. ઉગમબિંદુ $O$ ની સાપેક્ષે તેનું કોણીય વેગમાન .......... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo