$LCR$ પરિપથ એ અવમંદિત દોલકને સમતુલ્ય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સંઘારકને $Q_0$ જેટલા વિદ્યુતભારથી વીજભારિત કરવામાં આવે છે અને ત્યારબાદ તેને $L$ અને $R$ સાથે જોડવામાં આવે છે. જો વિદ્યાર્થી, બે જુદાં-જુદાં ઇન્ડકટરના મૂલ્યો $L_1$ અને $L_2$ $(L_1 > L_2)$ માટે સંઘારક પરના મહત્તમ વિદ્યુતભારના વર્ગ $(Q^2_{max})$ વિરુદ્ધ સમયના ગ્રાફ દોરે, તો નીચેનામાંથી કયો ગ્રાફ તેને સાચી રીતે રજૂ કરશે? (આકૃતિ રેખાકૃતિ છે અને તે સ્કેલ પર દોરેલ નથી.)

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $Z$ ઈમ્પીડન્સ ધરાવતા વિદ્યુત લોડ સાથે એક $AC$ સ્ત્રોત જોડાયેલ છે. સ્ત્રોતનો વોલ્ટેજ સમય સાથે $V(t) = 300 \sin (400 t) \text{ V}$ મુજબ બદલાય છે,જ્યાં $t$ એ સેકન્ડમાં સમય છે. યાદી-$I$ માં લોડ માટેના વિવિધ વિકલ્પો દર્શાવેલ છે. પરિપથમાં સમયના વિધેય તરીકે શક્ય પ્રવાહો $i(t)$ યાદી-$II$ માં આપેલ છે. યાદી-$I$ અને યાદી-$II$ વચ્ચેની સાચી જોડી દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
યાદી-$I$ યાદી-$II$
$(P)$ અવરોધ $R = 30 \ \Omega$ $(1)$ $i(t) = 5 \sin(400t)$
$(Q)$ અવરોધ $R = 30 \ \Omega$ અને ઇન્ડક્ટર $L = 100 \text{ mH}$ $(2)$ $i(t) = 6 \sin(400t + 53^{\circ})$
$(R)$ કેપેસિટર $C = 50 \ \mu\text{F}$,અવરોધ $R = 30 \ \Omega$,અને ઇન્ડક્ટર $L = 25 \text{ mH}$ $(3)$ $i(t) = 10 \sin(400t)$
$(S)$ કેપેસિટર $C = 50 \ \mu\text{F}$,અવરોધ $R = 60 \ \Omega$,અને ઇન્ડક્ટર $L = 125 \text{ mH}$ $(4)$ $i(t) = 20 \sin(400t - 90^{\circ})$
$(5)$ $i(t) = 6 \sin(400t - 53^{\circ})$

$100 \, \Omega$ નો અવરોધ અને $100 \, \Omega$ રિએક્ટન્સ ધરાવતો કેપેસિટર $220 \, V$ ના સોર્સ સાથે શ્રેણીમાં જોડાયેલ છે. જ્યારે કેપેસિટર $50\%$ ચાર્જ થયેલ હોય,ત્યારે સ્થાનાંતર પ્રવાહ (displacement current) નું મહત્તમ મૂલ્ય .....$A$ છે.

$AC$ સર્કિટમાં પ્રવાહ અને વોલ્ટેજના ફેઝ વચ્ચેનો સંબંધ કોના દ્વારા દર્શાવવામાં આવે છે?

એક વિદ્યુત પરિપથમાં $R, L, C$ અને $a.c.$ વોલ્ટેજ સ્ત્રોત શ્રેણીમાં જોડાયેલા છે. જ્યારે પરિપથમાંથી $L$ દૂર કરવામાં આવે છે,ત્યારે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત $\pi /3$ છે. જો તેના બદલે,પરિપથમાંથી $C$ દૂર કરવામાં આવે,તો કળા તફાવત ફરીથી $\pi /3$ થાય છે. પરિપથનો પાવર ફેક્ટર કેટલો હશે?

Difficult
View Solution

$L$,$C$ અને $R$ અનુક્રમે ઇન્ડક્ટન્સ,કેપેસિટન્સ અને અવરોધ દર્શાવે છે. આવૃત્તિનું પરિમાણ ન ધરાવતું સંયોજન પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo