$Y$ $\xleftarrow{\Delta ,\, 205^\circ C}$ $CaSO_4 \cdot 2H_2O$ $\xrightarrow{\Delta ,\, 120^\circ C}$ $X$. $X$ અને $Y$ અનુક્રમે શું છે?

  • A
    પ્લાસ્ટર ઓફ પેરિસ,ડેડ બર્ન્ટ પ્લાસ્ટર
  • B
    ડેડ બર્ન્ટ પ્લાસ્ટર,પ્લાસ્ટર ઓફ પેરિસ
  • C
    $CaO$ અને પ્લાસ્ટર ઓફ પેરિસ
  • D
    પ્લાસ્ટર ઓફ પેરિસ,વાયુઓનું મિશ્રણ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા કાર્બોનેટને ગરમ કરતાં તેનું વિઘટન થાય છે?

$X$-ray ટ્યુબની બારી બનાવવા માટે કઈ ધાતુનો ઉપયોગ થાય છે?

નીચેનામાંથી મેગ્નેશિયમની કાચી ધાતુ (અયસ્ક) ઓળખો.

ક્વીક લાઈમને કોક સાથે વિદ્યુત ભઠ્ઠીમાં ગરમ કરવાથી શું મળે છે?

$NaOH$,$Ca(OH)_2$,$KOH$ અને $Ba(OH)_2$ માંથી સૌથી નિર્બળ બેઇઝ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo