સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં વિશાલન (magnification) નીચેનામાંથી કોની સાથે સુસંગત નથી?

  • A
    ન્યુમેરિકલ એપર્ચર (Numerical aperture)
  • B
    વસ્તુકાચની કેન્દ્રલંબાઈ
  • C
    નેત્રકાચની કેન્દ્રલંબાઈ
  • D
    નળીની લંબાઈ

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ રચના ઉત્સેચકો ધરાવે છે?

એક વિદ્યાર્થી $10X$ આઈપીસ અને $45X$ ઓબ્જેક્ટિવ લેન્સ ધરાવતા લાઈટ માઈક્રોસ્કોપની મદદથી કોષની રચનાનો અભ્યાસ કરવા ઈચ્છે છે. શ્રેષ્ઠ રિઝોલ્યુશન મેળવવા માટે વસ્તુને પ્રકાશિત કરવા માટે કયા રંગના પ્રકાશનો ઉપયોગ કરવો જોઈએ?

$informosome$ (ઈન્ફોર્મોઝોમ) શબ્દ ....... માટે પ્રયોજવામાં આવે છે.

$A$: સુકોષકેન્દ્રી કોષમાં આવેલી બધી અંગિકાઓ પટલથી ઘેરાયેલી હોય છે.
$R$: આદિકોષકેન્દ્રી કોષમાં આવેલી અંગિકાઓ પટલવિહીન હોય છે.

નીચેનામાંથી ખોટું વિધાન પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo