કાંગારુ ઉંદર જેવા રણપ્રદેશના પ્રાણીઓ માટે નીચે આપેલા ચાર વિધાનો ધ્યાનમાં લો:
$(a)$ તેઓ ઘેરો રંગ ધરાવે છે,પ્રજનનનો દર ઊંચો છે અને ઘન મૂત્રનો ત્યાગ કરે છે.
$(b)$ તેઓ પાણી પીતા નથી,પાણી જાળવવા ધીમા દરે શ્વાસ લે છે અને તેમનું શરીર જાડા વાળ દ્વારા આવરીત હોય છે.
$(c)$ તેઓ સૂકા બીજનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને તેમને પીવાના પાણીની જરૂર હોતી નથી.
$(d)$ તેઓ ખૂબ જ સાંદ્ર મૂત્રનો ત્યાગ કરે છે અને શરીરના તાપમાનને જાળવવા પાણીનો ઉપયોગ કરતા નથી.
આવા પ્રાણીઓ માટે ઉપરોક્ત વિધાનો પૈકી કયા બે વિધાનો સત્ય છે?

  • A
    $(c)$ અને $(d)$
  • B
    $(b)$ અને $(c)$
  • C
    $(c)$ અને $(a)$
  • D
    $(a)$ and $(b)$

Explore More

Similar Questions

કોલમ $I$ માં આપેલી અનુકૂલનક્ષમતાઓને કોલમ $II$ માં આપેલા સંબંધિત સજીવો સાથે જોડો.
કોલમ $I$ કોલમ $II$
$i$. પર્ણની સપાટી પર જાડું ક્યુટિકલ $a$. રણની ગરોળી
$ii$. પર્ણોનું કંટકમાં રૂપાંતરણ $b$. આર્કિબેક્ટેરિયા
$iii$. ગરમીથી બચવા માટે રેતીમાં દર બનાવવો $c$. રણની વનસ્પતિઓ
$iv$. ગરમ પાણીના ઝરા $d$. ઓપન્શિયા

નીચે આપેલા વિધાનો વાંચો અને સાચા વિધાનો દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
$(1)$ કાંગારૂ ઉંદર ક્યારેય પાણી પીતા નથી.
$(2)$ પક્ષીઓ પ્રતિકૂળ પર્યાવરણીય સ્થિતિથી બચવા માટે સુષુપ્તાવસ્થા (hibernation) ધારણ કરે છે.
$(3)$ ઉષ્મીય અનુકૂલનની સમજૂતી એલેનનાં નિયમ દ્વારા મેળવી શકાય છે.
$(4)$ ફાફડાથોર (Opuntia) રક્ષણ માટે પર્ણસદશ પ્રકાંડ (phylloclade) ધરાવે છે.

વસ્તી (population) ની નિવસનતંત્રીય નિક (ecological niche) એટલે શું?

$Prosopis$ (ખીજડો),$Acacia$ (બાવળ) અને $Capparis$ (કેરડો) એ કયા ઉષ્ણકટિબંધીય જીવમ (biome) નું પ્રતિનિધિત્વ કરે છે?

પરિસ્થિતિકીય શ્રેણીક્રમ (ecological hierarchy) નો સાચો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo