$HF$ નું $0.1 \ M$ દ્રાવણ $1 \%$ આયનીકરણ પામે છે. તેનો $K_a$ કેટલો હશે?

  • A
    $10^{-5}$
  • B
    $10^{-4}$
  • C
    $3 \times 10^{-5}$
  • D
    $3 \times 10^{-4}$

Explore More

Similar Questions

નિર્બળ એસિડ $HX$ ના આયનીકરણ અચળાંક $K_a$ માટેનું સમીકરણ તારવો.

એક નિર્બળ બેઇઝ તેના $0.05 \ M$ દ્રાવણમાં $1.42 \%$ વિયોજિત થાય છે. તેનો વિયોજન અચળાંક ગણો.

જો હાઇપોક્લોરસ એસિડ $(HOCl)$ નો આયનીકરણ અચળાંક $2.5 \times 10^{-5}$ હોય,તો તેના $1.0 \ M$ દ્રાવણનો $pH$ કેટલો થાય? $(\log 5=0.7)$

$1.00 \ M$ દ્રાવણમાં રહેલ એક મોનોપ્રોટિક એસિડ $0.01\%$ આયનીકરણ પામે છે. આ એસિડનો વિયોજન અચળાંક કેટલો હશે?

$10^{-3} \ M \ HCN$ દ્રાવણ માટે,જો વિયોજન અંશ $\alpha = 10\%$ હોય,તો દ્રાવણનો $K_a$ અને $pH$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo