$60 \, kg$ દળ ધરાવતા પદાર્થને સમક્ષિતિજ સપાટી પર દોરડા વડે $2 \, m$ અંતર સુધી ખેંચવામાં આવે છે. જો ઘર્ષણાંક $\mu = 0.5$ હોય,દોરડાનો સપાટી સાથેનો ખૂણો $60^\circ$ હોય અને $g = 9.8 \, m/s^2$ હોય,તો ઘર્ષણ વિરુદ્ધ થયેલું કાર્ય ........ $J$ છે.

  • A
    $294$
  • B
    $315$
  • C
    $588$
  • D
    $197$

Explore More

Similar Questions

એક માણસ ટેલિગ્રાફના થાંભલા પરથી ગુરુત્વાકર્ષણને કારણે ઉદ્ભવતા પ્રવેગના એક-ચતુર્થાંશ જેટલા પ્રવેગ સાથે નીચે ઉતરે છે. માણસ અને થાંભલા વચ્ચેનું ઘર્ષણ બળ, માણસના વજન $w$ ના સંદર્ભમાં કેટલું હશે?

બ્લોક અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $0.03$ છે. તંત્રનો પ્રવેગ $m/s^{2}$ માં શોધો. $(g = 10\,m/s^{2})$

બ્લોક ખસે નહીં તે માટે મહત્તમ બળ $F$ (in $N$) કેટલું હોવું જોઈએ? (આપેલ છે $\mu = 1/(2\sqrt{3})$ અને $m = \sqrt{3} \ kg$)

Difficult
View Solution

એક બેગને $2\,m/s$ ની ઝડપે ગતિ કરતા કન્વેયર બેલ્ટ પર હળવેકથી મૂકવામાં આવે છે. કન્વેયર બેલ્ટ અને બેગ વચ્ચેનો ઘર્ષણાંક $0.4$ છે. શરૂઆતમાં,ઘર્ષણને કારણે બેગ સ્થિર થાય તે પહેલાં તે બેલ્ટ પર લપસે છે. લપસવાની ગતિ દરમિયાન બેગ દ્વારા બેલ્ટ પર કાપેલું અંતર $.....m$ છે. [$g=10\,m/s^{-2}$ લો]

$1\,kg$ નો એક બ્લોક આકૃતિમાં દર્શાવ્યા મુજબ $F = 75\,N$ બળ દ્વારા દીવાલ પર દબાવવામાં આવે છે. ઘર્ષણાંક $0.25$ છે. બ્લોકનો પ્રવેગ ........ $m/s^2$ છે. ($g = 10\,m/s^2$ લો)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo