$4 \;\mu F$ ના કેપેસિટરને $200 \;V$ ના સપ્લાય દ્વારા ચાર્જ કરવામાં આવે છે. ત્યારબાદ તેને સપ્લાયથી અલગ કરીને બીજા એક અનચાર્જ્ડ (વીજભાર રહિત) $2 \;\mu F$ ના કેપેસિટર સાથે જોડવામાં આવે છે. પ્રથમ કેપેસિટરની કેટલી સ્થિત-વિદ્યુત ઉર્જા ઉષ્મા અને વિદ્યુતચુંબકીય વિકિરણના સ્વરૂપમાં ગુમાવાય છે?

  • A
    $2.67 \times 10^{-2} \;J$
  • B
    $8.94 \times 10^{-2} \;J$
  • C
    $1.33 \times 10^{-3} \;J$
  • D
    $5.34 \times 10^{-3} \;J$

Explore More

Similar Questions

$5\, cm$ અને $10\, cm$ ત્રિજ્યા ધરાવતા બે વાહક ગોળાઓને દરેકને $15\,\mu C$ જેટલો વિદ્યુતભાર આપવામાં આવે છે. જ્યારે આ બંને ગોળાઓને વાહક તાર વડે જોડવામાં આવે, ત્યારે નાના ગોળા પરનો વિદ્યુતભાર .......$\mu C$ થશે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક $2 \ \mu F$ કેપેસિટર ચાર્જ કરવામાં આવે છે. જ્યારે સ્વિચ $S$ ને સ્થિતિ $2$ પર ફેરવવામાં આવે,ત્યારે તેની સંગ્રહિત ઉર્જાનો કેટલા ટકા વ્યય થાય છે ($\%$ માં)?

$20 \, \mu F$ અને $30 \, \mu F$ કેપેસિટન્સ ધરાવતા બે સમાંતર પ્લેટ કેપેસિટરને અનુક્રમે $30 \, V$ અને $20 \, V$ ના પોટેન્શિયલ સુધી ચાર્જ કરવામાં આવે છે. જો સમાન રીતે ચાર્જ થયેલી પ્લેટોને એકબીજા સાથે જોડવામાં આવે,તો સામાન્ય પોટેન્શિયલ તફાવત કેટલો થશે ($, V$ માં)?

$500 \ pF$ કેપેસિટન્સ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટરને $100 \ V$ ના સપ્લાય વડે ચાર્જ કરવામાં આવે છે. ત્યારબાદ તેને સપ્લાયથી અલગ કરીને બીજા અનચાર્જ્ડ $500 \ pF$ કેપેસિટર સાથે જોડવામાં આવે છે. આ પ્રક્રિયામાં ગુમાવેલી સ્થિત-વિદ્યુત ઉર્જા કેટલી છે ($\mu J$ માં)?

$50 \; pF$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને $100 \; V$ ના સ્ત્રોત દ્વારા ચાર્જ કરવામાં આવે છે. ત્યારબાદ તેને બીજા એક સમાન અનચાર્જ્ડ કેપેસિટર સાથે જોડવામાં આવે છે. આ પ્રક્રિયામાં થતો સ્થિત-વિદ્યુત ઉર્જાનો વ્યય $\dots \; nJ$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo