$CH_3CH_2MgBr$ ના $100 \ mL$ દ્રાવણની મિથેનોલ સાથે પ્રક્રિયા કરતા $STP$ એ $2.24 \ mL$ વાયુ ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થયેલ વાયુનું વજન $......mg$ છે. [નજીકનો પૂર્ણાંક]

  • A
    $2$
  • B
    $1$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

જો $1\frac{1}{2}$ મોલ ઓક્સિજન $Al$ સાથે સંયોજાઈને $Al_2O_3$ બનાવે,તો પ્રક્રિયામાં વપરાયેલ $Al$ નું વજન ............. $g$ થાય $(Al=27)$.

જો $NTP$ પર પદાર્થનું $V \ mL$ કદ $W \ g$ વજન ધરાવતું હોય,તો પદાર્થનો અણુભાર કેટલો થાય?

જ્યારે સાંદ્ર $H_2SO_4$ નો ઉપયોગ કરીને એક મોલ શેરડીની ખાંડને સંપૂર્ણપણે બાળવામાં આવે ત્યારે દૂર થતા પાણીના મોલની સંખ્યા કેટલી છે?

એક પાત્રમાં ચોક્કસ તાપમાને $4 \ g$ $H_2$,$4 \ g$ $He$ અને અમુક જથ્થામાં $Ne$ વાયુ રહેલા છે. જો $Ne$ દ્વારા લાગતું આંશિક દબાણ એ $He$ ના આંશિક દબાણ જેટલું હોય,તો $Ne$ નું જરૂરી દળ કેટલું હશે ($g$ માં)?

$10 \ mol$ હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુઓના મિશ્રણનું $1 \ atm$ દબાણે,અચળ કદ અને તાપમાને પ્રક્રિયા થઈને $3.6 \ g$ પ્રવાહી પાણી બને છે. પરિણામી મિશ્રણનું દબાણ આશરે $..... \ atm$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo