ઓરડાના તાપમાને વાયુરૂપ હાઇડ્રોજન પર મારો કરવા માટે $12.5\,eV$ ના ઇલેક્ટ્રોન બીમનો ઉપયોગ કરવામાં આવે છે. ઉત્સર્જિત વર્ણપટ રેખાઓની સંખ્યા કેટલી હશે?

  • A
    $2$
  • B
    $1$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

એક હાઇડ્રોજન પરમાણુ $n=5$ થી $n=1$ માં ઇલેક્ટ્રોન સંક્રમણને અનુરૂપ ફોટોનનું ઉત્સર્જન કરે છે. જો $R$ એ રિડબર્ગ અચળાંક હોય, તો ઉત્સર્જિત ફોટોનની તરંગલંબાઇ કેટલી હશે?

ઉત્સર્જન રેખા વર્ણપટ (emission line spectrum) એટલે શું?

હાઇડ્રોજન વર્ણપટમાં પ્રથમ બામર રેખાની તરંગલંબાઇ ($n = 3$ થી $n = 2$) $660\,nm$ લેતા,બીજી બામર રેખાની ($n = 4$ થી $n = 2$) તરંગલંબાઇ ....$nm$ થશે.

હાઇડ્રોજન પરમાણુની કઈ વર્ણપટ શ્રેણી અલ્ટ્રાવાયોલેટ (પારજાંબલી) વિભાગમાં જોવા મળે છે?

હાઈડ્રોજન પરમાણુ માટે બ્રેકેટ શ્રેણીની મહત્તમ તરંગલંબાઈ $\mathring A$ માં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo