$50\, \Omega$ ના ગેલ્વેનોમીટરમાંથી $0.01\, A$ નો પ્રવાહ પસાર થાય ત્યારે તે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે. જ્યારે તેને $10\, A$ ના એમીટરમાં રૂપાંતરિત કરવામાં આવે,ત્યારે શંટ અવરોધ ........... $\Omega$ હશે.

  • A
    $0.01$
  • B
    $0.05$
  • C
    $2000$
  • D
    $5000$

Explore More

Similar Questions

એક વિદ્યાર્થી આપેલ પરિપથ મુજબ એક વોલ્ટમીટર,એમિટર અને અવરોધનું જોડાણ કરે છે. જો વોલ્ટમીટરનું વાંચન $20 \ V$ અને એમિટરનું વાંચન $4 \ A$ હોય,તો અવરોધ $R$ કેટલો હશે?

બે સમાન ગેલ્વેનોમીટરને વોલ્ટમીટર અને મિલિવોલ્ટમીટરમાં રૂપાંતરિત કરવામાં આવે છે. વોલ્ટમીટરના શ્રેણી અવરોધની તુલનામાં,મિલિવોલ્ટમીટરનો શ્રેણી અવરોધ કેટલો હશે?

$1\, \Omega$ અવરોધ ધરાવતું એમિટર $10\, mA$ સુધીનો પ્રવાહ માપી શકે છે. તેને $10\, V$ સુધીનું વોલ્ટેજ માપી શકે તેવા વોલ્ટમીટરમાં રૂપાંતરિત કરવા માટે,શ્રેણીમાં કેટલો અવરોધ ($\Omega$ માં) જોડવો પડે?

એમીટરનો અવરોધ શક્ય તેટલો ઓછો કેમ હોવો જોઈએ?

એક ગેલ્વેનોમીટરનો અવરોધ $80 \Omega$ છે અને તેને $20 \Omega$ ના અવરોધ સાથે શંટ કરવામાં આવે છે। જો મુખ્ય પ્રવાહનો $20 \%$ ભાગ ગેલ્વેનોમીટરમાંથી વહેતો હોય, તો મુખ્ય પ્રવાહનું મૂલ્ય શું હશે ($\text{ A}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo