$400 \, K$ તાપમાને $20 \, L$ ના પાત્રમાં $0.4 \, atm$ દબાણે $CO_{2(g)}$ અને વધારાનું $SrO$ રહેલું છે (ઘન $SrO$ નું કદ અવગણો). પાત્રમાં લગાવેલ પિસ્ટનને ખસેડીને પાત્રનું કદ ઘટાડવામાં આવે છે. જ્યારે $CO_2$ નું દબાણ તેના મહત્તમ મૂલ્યને પ્રાપ્ત કરે,ત્યારે પાત્રનું મહત્તમ કદ કેટલું હશે?........$L$
(આપેલ છે: $SrCO_{3(s)} \rightleftharpoons SrO_{(s)} + CO_{2(g)}, K_p = 1.6 \, atm$)

  • A
    $10$
  • B
    $4$
  • C
    $2$
  • D
    $5$

Explore More

Similar Questions

પ્રક્રિયા $CuSO_4 \cdot 5H_2O_{(s)} \rightleftharpoons CuSO_4 \cdot 3H_2O_{(s)} + 2H_2O_{(g)}$ માટે નીચેનામાંથી કયું એક સાચું નિરૂપણ દર્શાવે છે?

$700 \, K$ તાપમાને $H_{2(g)} + I_{2(g)} \longleftrightarrow 2 HI_{(g)}$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $54.8$ છે. જો $700 \, K$ તાપમાને સંતુલન સમયે $0.5 \, mol \, L^{-1}$ $HI_{(g)}$ હાજર હોય,તો $H_{2(g)}$ અને $I_{2(g)}$ ની સાંદ્રતા કેટલી હશે? (ધારો કે આપણે શરૂઆતમાં $HI_{(g)}$ થી શરૂઆત કરી હતી અને તેને $700 \, K$ તાપમાને સંતુલન પ્રાપ્ત કરવા દીધું હતું.)

એક ઘન $XY$ ને શૂન્યાવકાશિત સીલબંધ પાત્રમાં રાખતા તે તાપમાન $T$ પર વિઘટન પામીને વાયુઓ $X$ અને $Y$ નું મિશ્રણ બનાવે છે. પાત્રમાં સંતુલન દબાણ $10 \, bar$ છે. આ પ્રક્રિયા માટે $K_p$ કેટલું હશે?

નીચેની પ્રક્રિયાઓ પરથી કાર્બન મોનોક્સાઈડનું આંશિક દબાણ ગણો:
$CO_{2(g)} + C_{(s)} \rightleftharpoons 2CO_{(g)}$ ; $K_{p1} = 2$
$CaCO_{3(s)} \rightleftharpoons CaO_{(s)} + CO_{2(g)}$ ; $K_{p2} = 8 \times 10^{-2}$

Difficult
View Solution

$298 \ K$ તાપમાને પ્રક્રિયાનો સંતુલન અચળાંક $5 \times 10^{-3}$ છે અને $1000 \ K$ તાપમાને $2 \times 10^{-5}$ છે. પ્રક્રિયા માટે $\Delta H$ ની સંજ્ઞા શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo