એક થેલી (દળ $M$) લાંબા દોરા વડે લટકે છે અને એક ગોળી (દળ $m$) આડી દિશામાં $v$ વેગ સાથે આવે છે અને થેલીમાં ફસાઈ જાય છે. તો સંયુક્ત (થેલી $+$ ગોળી) તંત્ર માટે

  • A
    વેગમાન $\frac{mvM}{M + m}$ છે
  • B
    ગતિઊર્જા $\frac{mv^2}{2}$ છે
  • C
    વેગમાન $\frac{mv(M + m)}{M}$ છે
  • D
    ગતિઊર્જા $\frac{m^2v^2}{2(M + m)}$ છે

Explore More

Similar Questions

$4\, kg$ દળ ધરાવતો પદાર્થ $12\, m/s$ ના વેગથી ગતિ કરીને સ્થિર રહેલા $6\, kg$ દળના બીજા પદાર્થ સાથે અથડાય છે. જો અથડામણ પછી બંને પદાર્થો એકબીજા સાથે ચોંટી જાય,તો તંત્રની ગતિઊર્જામાં થતો ઘટાડો .............. $J$ છે.

$1\,kg$ દળ ધરાવતો એક પદાર્થ $100\,m$ ની ઊંચાઈ પરથી મુક્ત પતન કરીને $3\,kg$ દળ ધરાવતા પ્લેટફોર્મ પર પડે છે,જે $k = 1.25 \times 10^6\,N/m$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગ પર ગોઠવેલું છે. પદાર્થ પ્લેટફોર્મ સાથે ચોંટી જાય છે અને સ્પ્રિંગનું મહત્તમ સંકોચન $x$ માલૂમ પડે છે. જો $g = 10\,m/s^2$ હોય,તો $x$ નું મૂલ્ય ................ $cm$ ની નજીક હશે.

એક ન્યુટ્રોનનું દળ $1.67 \times 10^{-27} \ kg$ છે અને તે $10^8 \ m/s$ ના વેગથી ગતિ કરતી વખતે સ્થિર સ્થિતિમાં રહેલા એક ડ્યુટેરોન સાથે અથડાય છે અને તેની સાથે ચોંટી જાય છે. જો ડ્યુટેરોનનું દળ $3.34 \times 10^{-27} \ kg$ હોય,તો બંનેના જોડાણની ઝડપ કેટલી હશે?

Difficult
View Solution

એક ગોળી લાકડાના બ્લોક સાથે અથડાય છે અને તેમાં ખૂંપી જાય છે,તો અથડામણનો પ્રકાર કયો છે?

સમાન દળ $m$ ધરાવતા બે પુટ્ટીના દડાઓ સમાન વેગ $v = 45\sqrt{2} \, m/s$ થી પરસ્પર લંબ દિશામાં ગતિ કરે છે અને અથડામણ પછી એકબીજા સાથે ચોંટી જાય છે. અથડામણ પછી તેમના સંયુક્ત દળનો વેગ .................. $m/s$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo