એક થેલીમાં $1$ થી $20$ સુધીના ક્રમાંકિત ટિકિટો છે. બે ટિકિટો કાઢવામાં આવે છે. બંને સંખ્યાઓ અવિભાજ્ય હોય તેની સંભાવના કેટલી?

  • A
    $\frac{14}{95}$
  • B
    $\frac{7}{95}$
  • C
    $\frac{1}{95}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એક બોક્સમાં $10$ લાલ લખોટીઓ,$20$ વાદળી લખોટીઓ અને $30$ લીલી લખોટીઓ છે. જો બોક્સમાંથી $5$ લખોટીઓ કાઢવામાં આવે,તો તે બધી જ વાદળી હોય તેની સંભાવના કેટલી?

ગણ $S = \{ 1, 2, 3, 4, 5, 6 \}$ માંથી બે સંખ્યાઓ એક પછી એક બદલ્યા વગર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. બે સંખ્યાઓમાંથી ન્યૂનતમ સંખ્યા $4$ કરતા ઓછી હોય તેની સંભાવના કેટલી છે?

$A, B$ અને $C$ ત્રણ વ્યક્તિઓએ એક કાર્યક્રમમાં બોલવાનું છે. જો તેઓ યાદચ્છિક ક્રમમાં બોલે,તો $A$ એ $B$ પહેલા બોલે અને $B$ એ $C$ પહેલા બોલે તેની સંભાવના કેટલી?

ચાર છોકરાઓ અને ત્રણ છોકરીઓ ઇન્ટરવ્યુ માટે લાઈનમાં ઉભા છે. તેઓ એકાંતરે (alternate) સ્થાને હોય તેની સંભાવના કેટલી છે?

એક થેલીમાં $6$ લાલ, $2$ સફેદ અને $8$ વાદળી દડા છે. થેલીમાંથી યાદચ્છિક રીતે ત્રણ દડા કાઢવામાં આવે છે. List-$I$ ની વસ્તુઓને List-$II$ ની વસ્તુઓ સાથે જોડો.
$A$. કોઈ પણ દડો સફેદ ન હોય તેની સંભાવના$I$. $\frac{1}{70}$
$B$. $2$ સફેદ અને $1$ વાદળી દડો મળવાની સંભાવના$II$. $\frac{6}{35}$
$C$. $2$ વાદળી અને $1$ સફેદ દડો મળવાની સંભાવના$III$. $\frac{13}{20}$
$D$. $1$ લાલ, $1$ સફેદ અને $1$ વાદળી દડો મળવાની સંભાવના$IV$. $\frac{1}{10}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo