$9.8 \, kg$ દળની રેતીની થેલી દોરડા વડે લટકાવેલી છે. $200 \, g$ દળની એક ગોળી $10 \, ms^{-1}$ ની ઝડપથી ગતિ કરતી તેમાં ખૂંપી જાય છે. તો ગતિઊર્જામાં થતો ઘટાડો $... J$ હશે.

  • A
    $4.9$
  • B
    $9.8$
  • C
    $14.7$
  • D
    $19.6$

Explore More

Similar Questions

સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત (completely inelastic collision) એ છે જેમાં બે અથડાતા કણો

બરફના બે સમાન બ્લોક્સ સમાન ઝડપ સાથે વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે અને એકબીજા સાથે અથડાય છે. જો બંને બ્લોક્સનું પ્રારંભિક તાપમાન $-8^{\circ} C$ હોય, તો બંને બ્લોક્સને સંપૂર્ણપણે ઓગળવા માટે જરૂરી લઘુત્તમ ઝડપ કેટલી હશે ($ms^{-1}$ માં)? (બરફની વિશિષ્ટ ઉષ્મા $2100 \ Jkg^{-1} K^{-1}$ છે અને બરફની ગલન ગુપ્ત ઉષ્મા $3.36 \times 10^{5} \ Jkg^{-1}$ છે)

$10 \, kg$ દળ ધરાવતો એક પદાર્થ $3 \, m/s$ ની ઝડપે ગતિ કરે છે અને $5 \, kg$ દળ ધરાવતા બીજા સ્થિર પદાર્થ સાથે અથડાય છે. પરિણામે,બંને પદાર્થો એકબીજા સાથે ચોંટી જાય છે. સંયુક્ત દળની ગતિઊર્જા $(KE)$ .......... $J$ થશે.

$m$ દળનો એક કણ $v$ ઝડપથી પૂર્વ દિશામાં ગતિ કરે છે અને તેટલા જ દળનો બીજો કણ $v$ ઝડપથી ઉત્તર દિશામાં ગતિ કરે છે. અથડામણ બાદ બંને કણો જોડાઈ જાય છે. $2m$ દળનો નવો કણ કયા વેગથી ગતિ કરશે?

$m$ દળની એક ગોળી $v$ વેગથી ગતિ કરતી વખતે સ્થિર રહેલા $M$ દળના બ્લોક સાથે અથડાય છે અને તેમાં ખૂંપી જાય છે. સંયુક્ત બ્લોકની ગતિઊર્જા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo