$A$ જેટલા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક સળિયાના બંને છેડાઓ પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સમાન અને વિરુદ્ધ દિશામાં ખેંચાણ બળો લગાડવામાં આવે છે. સળિયાની લંબાઈ સાથે $\theta$ ખૂણો બનાવતું એક સમતલ $BB'$ ધ્યાનમાં લો. સમતલ $BB'$ પર લાગતા તણાવ પ્રતિબળ અને આરૂપ પ્રતિબળ (shearing stress) નો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $\tan\, \theta$
  • B
    $sec\, \theta$
  • C
    $\cot\, \theta$
  • D
    $\cos\, \theta$

Explore More

Similar Questions

સ્થિતિસ્થાપકતા (Elasticity) એટલે શું? સ્થિતિસ્થાપક પદાર્થ એટલે શું?

જ્યારે રેખાંશીય તણાવ $4 \ N$ હોય ત્યારે એક સ્થિતિસ્થાપક દોરીની લંબાઈ $a$ મીટર છે અને જ્યારે રેખાંશીય તણાવ $5 \ N$ હોય ત્યારે તે $b$ મીટર છે. જ્યારે રેખાંશીય તણાવ $9 \ N$ હોય ત્યારે દોરીની લંબાઈ મીટરમાં કેટલી હશે?

Column-$II$ ની વિગતોને Column-$I$ માં આપેલી માહિતી સાથે યોગ્ય રીતે જોડો.
Column-$I$Column-$II$
$(a)$ પ્રતિબળ એ વિકૃતિના સમપ્રમાણમાં છે.$(i)$ સ્થિતિસ્થાપકતાની હદ (Elastic limit)
$(b)$ જ્યારે તાર પરથી ભાર દૂર કરવામાં આવે છે, ત્યારે પદાર્થ તેના મૂળ પરિમાણને પાછું મેળવે છે.$(ii)$ સમપ્રમાણતાની હદ (Limit of proportionality)
$(iii)$ પ્લાસ્ટિક વિરૂપણ (Plastic deformation)

વિકૃતિ (strain) ને કોઈ એકમ કેમ નથી?

વાયુ માટે સ્થિતિસ્થાપકતાની મર્યાદા (elastic limit)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo