$10\, V$ ના $e.m.f.$ અને $0.5\, \Omega$ ના આંતરિક અવરોધ ધરાવતી બેટરીને એક ચલ અવરોધ $R$ સાથે જોડવામાં આવે છે. $R$ નું કયું મૂલ્ય તેનામાં મહત્તમ પાવર આપે છે,તે ......... $\Omega$ છે.

  • A
    $2$
  • B
    $0.25$
  • C
    $1$
  • D
    $0.5$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં $2 k\Omega$ ના અવરોધમાંથી કેટલો વિદ્યુતપ્રવાહ વહેશે ($mA$ માં)?

આપેલ પરિપથમાં,એમીટર અને વોલ્ટમીટરના અવલોકનો અનુક્રમે $4\,\, A$ અને $20\,\, V$ છે. મીટર આદર્શ નથી,તો $R$ નું મૂલ્ય કેટલું હશે?

આકૃતિમાં દર્શાવેલ અનંત નેટવર્ક દ્વારા $12\; V$ ના સપ્લાય અને $0.5\; \Omega$ ના આંતરિક અવરોધમાંથી ખેંચાતો પ્રવાહ ($A$ માં) શોધો. દરેક અવરોધ $1\; \Omega$ નો છે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,કેપેસિટર $C$ ની કેપેસિટન્સ $2\,\mu F$ છે. $2\,\Omega$ ના અવરોધમાંથી વહેતો પ્રવાહ ............... $A$ છે.

સમાન લંબાઈ અને સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા $12$ વાયરો એક સમઘન બનાવે છે. જો દરેક વાયરનો અવરોધ $R$ હોય,તો વિકર્ણના બે છેડા વચ્ચેનો અસરકારક અવરોધ કેટલો થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo