ચંદ્ર પર થયેલો મોટો વિસ્ફોટ પૃથ્વી પર સંભળાતો નથી કારણ કે

  • A
    વિસ્ફોટ ઉચ્ચ આવૃત્તિના ધ્વનિ તરંગો ઉત્પન્ન કરે છે જે અશ્રાવ્ય છે
  • B
    ધ્વનિ તરંગોને પ્રસરણ માટે ભૌતિક માધ્યમની જરૂર હોય છે
  • C
    ધ્વનિ તરંગો ચંદ્રના વાતાવરણમાં શોષાઈ જાય છે
  • D
    ધ્વનિ તરંગો પૃથ્વીના વાતાવરણમાં શોષાઈ જાય છે

Explore More

Similar Questions

સમાન તાપમાને હાઇડ્રોજન $\left(\gamma=\frac{7}{5}\right)$ માં ધ્વનિનો વેગ અને હિલિયમ $\left(\gamma=\frac{5}{3}\right)$ માં ધ્વનિના વેગનો ગુણોત્તર કેટલો થાય? (હાઇડ્રોજન અને હિલિયમનું આણ્વીય દળ અનુક્રમે $2$ અને $4$ છે)

સમાન તાપમાને હાઇડ્રોજન વાયુ $(\gamma = 7/5)$ અને હિલિયમ વાયુ $(\gamma = 5/3)$ માં ધ્વનિના વેગનો ગુણોત્તર કેટલો થશે?

મંદિરો અને શાળાઓમાં વપરાતી ઘંટડીઓ ધાતુની કેમ બનાવવામાં આવે છે,લાકડાની કેમ નહીં?

$4.2 \text{ MHz}$ આવૃત્તિ ધરાવતા અને $1.7 \text{ km/s}$ ની ઝડપે ગતિ કરતા ધ્વનિ તરંગની તરંગલંબાઈ શોધો.

$1 \, kPa$ દબાણ અને $2.6 \, kg/m^3$ ઘનતા ધરાવતા એકપરમાણ્વીય વાયુમાં તરંગનો વેગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo