એક મોટું ટેન્કર બે પાઈપ $A$ અને $B$ દ્વારા અનુક્રમે $60$ અને $40$ મિનિટમાં ભરી શકાય છે. જો નળ $B$ નો ઉપયોગ કુલ સમયના અડધા સમય માટે કરવામાં આવે અને બાકીના અડધા સમય માટે નળ $A$ અને $B$ બંનેનો સાથે ઉપયોગ કરવામાં આવે,તો ખાલી ટેન્કરને ભરવામાં કેટલો સમય લાગશે?

  • A
    $24$
  • B
    $30$
  • C
    $18$
  • D
    $32$

Explore More

Similar Questions

પાઈપ $A$ એક ખાલી ટાંકીને $6$ $hours$ માં અને પાઈપ $B$ $8$ $hours$ માં ભરી શકે છે. જો બંને પાઈપ ખોલવામાં આવે અને $2$ $hours$ પછી પાઈપ $A$ બંધ કરવામાં આવે,તો બાકીની ટાંકી ભરવા માટે પાઈપ $B$ ને કેટલો સમય લાગશે?

એક જળાશયમાં બે પાઈપ $A$ અને $B$ લગાવેલા છે. પાઈપ $A$ એ પાઈપ $B$ કરતા $5$ $\text{કલાક}$ વહેલું જળાશય ભરી શકે છે. જો બંને પાઈપ સાથે મળીને જળાશયને $6$ $\text{કલાક}$ માં ભરે,તો પાઈપ $A$ એકલું જળાશય કેટલા સમયમાં ભરશે?

$12$ પંપ દરરોજ $6$ કલાક કામ કરીને એક સંપૂર્ણ ભરેલા જળાશયને $15$ દિવસમાં ખાલી કરી શકે છે. તો દરરોજ $9$ કલાક કામ કરતા કેટલા પંપ તે જ જળાશયને $12$ દિવસમાં ખાલી કરશે?

બે પાઈપ $A$ અને $B$ એક ટાંકીને અનુક્રમે $15$ કલાક અને $20$ કલાકમાં ભરી શકે છે,જ્યારે ત્રીજી પાઈપ $C$ ભરેલી ટાંકીને $25$ કલાકમાં ખાલી કરી શકે છે. શરૂઆતમાં ત્રણેય પાઈપ ખોલવામાં આવે છે. $10$ કલાક પછી પાઈપ $C$ બંધ કરવામાં આવે છે. ટાંકી કેટલા સમયમાં (કલાકમાં) ભરાઈ જશે તે શોધો.

એક બૂસ્ટર પંપનો ઉપયોગ ટાંકી ભરવા તેમજ ખાલી કરવા માટે થઈ શકે છે. ટાંકીની ક્ષમતા $2400 m^3$ છે. ટાંકીની ખાલી કરવાની ક્ષમતા તેની ભરવાની ક્ષમતા કરતા $10 m^3/min$ વધારે છે અને પંપને ટાંકી ખાલી કરવામાં તેને ભરવા કરતાં $8$ મિનિટ ઓછો સમય લાગે છે. પંપની ભરવાની ક્ષમતા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo