$200 \text{ g}$ દળનો એક બ્લોક $20 \text{ cm}$ ત્રિજ્યા ધરાવતી આડી વર્તુળાકાર ખાંચમાં અચળ ઝડપે ગતિ કરે છે. જો બ્લોક એક ચક્કર પૂર્ણ કરવા માટે $40 \text{ s}$ લેતો હોય,તો ખાંચની બાજુની દીવાલો દ્વારા લાગતું લંબબળ કેટલું હશે?

  • A
    $0.0314 \text{ N}$
  • B
    $9.859 \times 10^{-2} \text{ N}$
  • C
    $6.28 \times 10^{-3} \text{ N}$
  • D
    $9.859 \times 10^{-4} \text{ N}$

Explore More

Similar Questions

ધારો કે $P(3, 2, 6)$ અવકાશમાં એક બિંદુ છે અને $Q$ એ રેખા $\vec{r} = (\hat{i} - \hat{j} + 2\hat{k}) + \mu(-3\hat{i} + \hat{j} + 5\hat{k})$ પરનું બિંદુ છે. તો $\mu$ ની કઈ કિંમત માટે સદિશ $\vec{PQ}$ એ સમતલ $x - 4y + 3z = 1$ ને સમાંતર થાય?

ઉદ્દવિકાસીય વર્ગીકરણને ........ કહેવામાં આવે છે.

આવૃત બીજધારી વનસ્પતિને બે વર્ગમાં કોણે વિભાજિત કરી?

બિંદુ $(1, 4)$ માંથી પરવલય ${y^2} = 4x$ પર દોરેલા સ્પર્શકો વચ્ચેનો ખૂણો કેટલો છે?

એક ટ્રાન્સફોર્મરમાં,પ્રાઇમરી અને સેકન્ડરી ગૂંચળાના આંટાઓની સંખ્યા અનુક્રમે $500$ અને $2000$ છે. જો પ્રાઇમરીમાં પ્રવાહ $48 \ A$ હોય,તો સેકન્ડરીમાં પ્રવાહ........$A$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo