$-20\,^oC$ તાપમાન ધરાવતા $2\, kg$ બરફના ટુકડાને $15\,^oC$ તાપમાન ધરાવતા $3\, kg$ પાણીમાં ઉમેરવામાં આવે છે. ઉષ્માનો વ્યય અને પાત્રની ઉષ્માધારિતાને અવગણતા,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    અંતિમ તાપમાન $0\,^oC$ હશે.
  • B
    બરફ સંપૂર્ણપણે પીગળી જશે.
  • C
    પાણી આંશિક રીતે થીજી જશે.
  • D
    અંતિમ તાપમાન $0\,^oC$ કરતા વધારે હશે.

Explore More

Similar Questions

$ 1 \text{ g} $ બરફને $ 1 \text{ g} $ વરાળ સાથે મિશ્ર કરવામાં આવે છે. તાપીય સંતુલન સમયે,મિશ્રણનું તાપમાન કેટલું હશે ($^{\circ} C$ માં)?

નીચેનામાંથી કયો આલેખ થર્મોકપલના થર્મોઇલેક્ટ્રિક પાવરનો ગરમ અને ઠંડા જંકશન વચ્ચેના તાપમાનના તફાવત સાથેનો ફેરફાર દર્શાવે છે?

એક બીકર $4^{\circ}C$ તાપમાને પાણીથી સંપૂર્ણ ભરેલું છે. તે ક્યારે ઓવરફ્લો થશે?

તાપમાનમાં વધારાને કારણે થતું ઉષ્મીય પ્રસરણ...

$20 \,g$ ની એક ગોળી જેની વિશિષ્ટ ઉષ્મા $5000 \,J/(kg \cdot ^{\circ}C)$ છે અને તે $2000 \,m/s$ ના વેગથી ગતિ કરે છે,તે $1.0 \,kg$ ના મીણના બ્લોકમાં ઘૂસી જાય છે જેની વિશિષ્ટ ઉષ્મા $3000 \,J/(kg \cdot ^{\circ}C)$ છે. ગોળી અને મીણ બંને $25^{\circ}C$ તાપમાને છે. ધારો કે $(i)$ ગોળી મીણમાં સ્થિર થઈ જાય છે અને $(ii)$ તેની તમામ ગતિઊર્જા ઉષ્મામાં રૂપાંતરિત થાય છે,તો મીણનું અંતિમ તાપમાન ($^{\circ}C$ માં) કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo