$m$ દળનો એક બ્લોક $v$ ઝડપથી ગતિ કરે છે અને સ્પ્રિંગને $x$ અંતર સુધી દબાવે છે,ત્યારબાદ તેની ઝડપ અડધી થઈ જાય છે. સ્પ્રિંગ અચળાંક $k$ નું મૂલ્ય શું છે?

  • A
    $\frac{3mv^2}{4x^2}$
  • B
    $\frac{mv^2}{4x^2}$
  • C
    $\frac{mv^2}{2x^2}$
  • D
    $\frac{2mv^2}{x^2}$

Explore More

Similar Questions

$m=25 \ kg$ દળનો એક બ્લોક $v=3 \ ms^{-1}$ ના વેગ સાથે લીસી સમક્ષિતિજ સપાટી પર સરકે છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક છેડે જડેલી $k=100 \ N/m$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે અથડાય છે. સ્પ્રિંગનું મહત્તમ સંકોચન અને બ્લોક જ્યારે મૂળ સ્થાને પાછો ફરે ત્યારે તેનો વેગ અનુક્રમે કેટલો હશે?

$a$ જેટલા અંતરે દબાયેલી વજનરહિત સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા કોના પ્રમાણમાં હોય છે?

એક $m$ દળનો બોલ $h$ ઊંચાઈએથી એક ઊભી સ્પ્રિંગ સાથે જોડાયેલા પ્લેટફોર્મ પર પડે છે. પ્લેટફોર્મ $x$ જેટલા અંતરે સ્થાનાંતરિત થાય છે. તો સ્પ્રિંગ અચળાંક કેટલો હશે?

Difficult
View Solution

$0.15 \ kg$ દળ ધરાવતો એક પદાર્થ $15 \ ms^{-1}$ ના વેગથી ગતિ કરે છે અને જ્યારે તે બીજા છેડે જડેલી સ્પ્રિંગ સાથે અથડાય છે ત્યારે સ્થિર થાય છે. જો સ્પ્રિંગનો બળ અચળાંક $1500 \ Nm^{-1}$ હોય,તો સ્પ્રિંગમાં થતું સંકોચન કેટલું હશે ($m$ માં)?

$1 \ kg$ દળ $1 \ m$ ની ઊંચાઈ પરથી પડે છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $15 \ N \ m^{-1}$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગ પર આધારિત દળરહિત પ્લેટફોર્મ પર પડે છે. સ્પ્રિંગનું મહત્તમ સંકોચન કેટલું હશે? (ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $= 10 \ m \ s^{-2}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo