એક હોડી $39\, \text{મિનિટમાં}$ $13\, km$ પ્રવાહની વિરુદ્ધ દિશામાં (upstream) જાય છે. પ્રવાહની ઝડપ $3\, km/h$ છે. સ્થિર પાણીમાં હોડીની ઝડપ......$km/h$ છે.

  • A
    $23$
  • B
    $27$
  • C
    $25$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

રોહિત એક નિશ્ચિત અંતર પ્રવાહની દિશામાં $8$ કલાકમાં કાપે છે અને તેટલું જ અંતર પાછા ફરતા $12$ કલાકમાં કાપે છે. જો પ્રવાહની ઝડપ $5$ $km/hr$ હોય,તો શાંત પાણીમાં રોહિતની ઝડપ શોધો ($km/hr$ માં).

એક હોડી $6\, km$ પ્રવાહની સામે જાય છે અને $2\, \text{કલાક}$ માં પાછી શરૂઆતના બિંદુએ આવે છે. જો પ્રવાહનો વેગ $4\, km/hr$ હોય,તો સ્થિર પાણીમાં હોડીની ઝડપ કેટલી હશે? ($km/hr$ માં)

એક હોડી શાંત પાણીમાં $13 \text{ km/hr}$ ની ઝડપે મુસાફરી કરી શકે છે. જો પ્રવાહની ઝડપ $4 \text{ km/hr}$ હોય,તો હોડીને વિરુદ્ધ દિશામાં (સામા પ્રવાહે) $63 \text{ km}$ અંતર કાપતા કેટલો સમય લાગશે?........$hrs$.

એક હોડી $4 \ hours$ માં પ્રવાહની દિશામાં $32 \ km$ અને $6 \ hours$ માં પ્રવાહની વિરુદ્ધ દિશામાં $24 \ km$ મુસાફરી કરે છે. શાંત પાણીમાં હોડીની ઝડપ ($km/hr$ માં) કેટલી હશે?

એક વ્યક્તિ હોડી દ્વારા પ્રવાહની દિશામાં ગંતવ્ય સ્થાન સુધી જાય છે અને પાછા પ્રવાહની વિરુદ્ધ દિશામાં આવે છે,જેમાં કુલ $5$ $\text{કલાક}$ લાગે છે. જો સ્થિર પાણીમાં હોડીની ઝડપ $10 \text{ km/h}$ હોય અને પ્રવાહની ઝડપ $4 \text{ km/h}$ હોય,તો શરૂઆતના બિંદુથી ગંતવ્ય સ્થાનનું અંતર કેટલું હશે? ($\text{km}$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo