એક પદાર્થ પર $-80 \ \mu C$ વિદ્યુતભાર છે. તેમાં વધારાના ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે?

  • A
    $8 \times 10^{-5}$
  • B
    $80 \times 10^{-17}$
  • C
    $5 \times 10^{14}$
  • D
    $1.28 \times 10^{-17}$

Explore More

Similar Questions

વીજભારનું ક્વોન્ટમીકરણ એટલે શું? ક્વોન્ટમીકરણનું કારણ શું છે?

$1$ થી $5$ નંબરના પાંચ દડાઓને અલગ-અલગ દોરાઓ વડે લટકાવવામાં આવ્યા છે. જોડી $(1, 2)$,$(2, 4)$ અને $(4, 1)$ સ્થિત-વિદ્યુત આકર્ષણ દર્શાવે છે,જ્યારે જોડી $(2, 3)$ અને $(4, 5)$ અપાકર્ષણ દર્શાવે છે. તેથી,દડો $1$ કેવો હોવો જોઈએ?

વાહક પદાર્થનો કુલ વિદ્યુતભાર બદલાતો નથી જ્યારે:

એક ધાતુના ગોળા $A$ ને ધન વીજભાર આપવામાં આવે છે,જ્યારે $A$ જેટલું જ દળ ધરાવતા બીજા સમાન ધાતુના ગોળા $B$ ને તેટલો જ ઋણ વીજભાર આપવામાં આવે છે. તો:

અવાહક અને સુવાહકોના ઉદાહરણો આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo