એક પદાર્થને અચળ પાવર આપતી મશીન દ્વારા સીધી રેખામાં ગતિ કરાવવામાં આવે છે. $t$ સમયમાં પદાર્થ દ્વારા કાપેલું અંતર કોના સમપ્રમાણમાં હશે?

  • A
    $t^{1/2}$
  • B
    $t^{3/4}$
  • C
    $t^{3/2}$
  • D
    $t^2$

Explore More

Similar Questions

$0.2 \ kg$ દળનો એક કણ એક પરિમાણમાં એવા બળ હેઠળ ગતિ કરે છે જે કણને $0.5 \ W$ નો અચળ પાવર આપે છે. જો કણની પ્રારંભિક ઝડપ શૂન્ય હોય,તો $5 \ s$ પછી તેની ઝડપ ($m/s$ માં) કેટલી હશે?

$M$ દળનો એક કણ સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરીને સમાન પ્રવેગ અનુભવે છે. જો $T$ સમયમાં પ્રાપ્ત કરેલો વેગ $V$ હોય,તો કણને આપવામાં આવતી પાવર કેટલી હશે?

$(2\hat i + 3\hat j + 4\hat k) \text{ N}$ નું બળ એક પદાર્થ પર $4 \text{ s}$ માટે લાગે છે અને $(3\hat i + 4\hat j + 5\hat k) \text{ m}$ નું સ્થાનાંતર ઉત્પન્ન કરે છે. વપરાયેલ પાવર ............. $\text{W}$ છે. ($.5$ માં)

Difficult
View Solution

એક ધોધમાંથી પાણી $100 \,kg/s$ ના દરે ટર્બાઇનના પાંખિયા પર પડે છે. જો ધોધની ઊંચાઈ $100 \,m$ હોય,તો ટર્બાઇનને મળતો પાવર આશરે .......... $kW$ જેટલો હોય.

એક ક્વાર્ટર હોર્સ પાવરની મોટર $600 \text{ r.p.m.}$ ની ઝડપે ચાલે છે. જો કાર્યક્ષમતા $40\%$ હોય,તો એક પરિભ્રમણમાં મોટર દ્વારા કરવામાં આવેલ કાર્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo