એક પદાર્થને પૃથ્વીની સપાટી પરથી શિરોલંબ ઉપરની દિશામાં ફેંકવામાં આવે છે. જો ઉપરની દિશાને ધન લેવામાં આવે,તો પદાર્થની ઉપરની અને નીચેની ગતિ દરમિયાન તેનો પ્રવેગ અનુક્રમે શું હશે?

  • A
    ધન,ઋણ
  • B
    ઋણ,ઋણ
  • C
    ધન,ધન
  • D
    ઋણ,ધન

Explore More

Similar Questions

ખૂબ મોટી સંખ્યામાં દડાઓને એક પછી એક એવી રીતે ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે કે જ્યારે અગાઉનો દડો મહત્તમ ઊંચાઈએ હોય ત્યારે પછીનો દડો ફેંકવામાં આવે છે. જો મહત્તમ ઊંચાઈ $5\, m$ હોય,તો પ્રતિ મિનિટ ફેંકવામાં આવતા દડાઓની સંખ્યા કેટલી હશે? ($g = 10\, ms^{-2}$ લો):-

Difficult
View Solution

એક પદાર્થ જમીનથી અમુક ઊંચાઈએ આવેલા બિંદુ $A$ થી મુક્ત પતન કરે છે અને બિંદુઓ $B, C$ અને $D$ માંથી પસાર થાય છે (જેમ નીચે આકૃતિમાં દર્શાવેલ છે) જેથી $BC = CD$ થાય. કણ દ્વારા $B$ થી $C$ સુધી જવા માટે લાગતો સમય $2 \ s$ છે અને $C$ થી $D$ સુધી જવા માટે $1 \ s$ છે. $A$ થી $B$ સુધી જવા માટે લાગતો સમય સેકન્ડમાં કેટલો હશે?

બે દડા $A$ અને $B$ ને એક ટાવરની ટોચ પરથી સમાન વેગ $u$ થી ફેંકવામાં આવે છે. દડો $A$ ને શિરોલંબ ઉપરની તરફ અને દડો $B$ ને શિરોલંબ નીચેની તરફ ફેંકવામાં આવે છે. જો $t_A = 6 \ s$ અને $t_B = 2 \ s$ હોય,તો ટાવરની ઊંચાઈ ......... $m$ છે.

એક પથ્થરને $100 \ m$ ની ઊંચાઈ પરથી નીચે પાડવામાં આવે છે, જ્યારે તે જ સમયે બીજા પથ્થરને જમીન પરથી $25 \ m/s$ ના વેગથી ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. કેટલા સમય (સેકન્ડમાં) પછી તેઓ સમાન ઊંચાઈએ હશે? (ગુરુત્વ પ્રવેગ, $g = 10 \ m/s^2$)

એક પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન કરે છે. તેની ગતિની પાંચમી સેકન્ડમાં કપાયેલું અંતર ......... $m$ છે $(g = 10\,m/s^2)$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo