$h$ ઊંચાઈ ધરાવતા ટાવરની ટોચ પરથી એક પદાર્થને મુક્ત કરવામાં આવે છે. તેને જમીન પર પહોંચતા $t$ સેકન્ડ લાગે છે. $t/2$ સેકન્ડ પછી પદાર્થ ક્યાં હશે?

  • A
    જમીનથી $h/2$ ઊંચાઈ પર
  • B
    જમીનથી $h/4$ ઊંચાઈ પર
  • C
    પદાર્થના દળ અને કદ પર આધાર રાખે છે
  • D
    જમીનથી $3h/4$ ઊંચાઈ પર

Explore More

Similar Questions

$\text{શિરોલંબ ફેંકવામાં આવેલા પથ્થરનો ઉડ્ડયન સમય } 8 \,s \text{ છે. જમીનથી } 6 \,s \text{ પછી પથ્થરનું સ્થાન કેટલું હશે } (\,m \text{ માં)? (ગુરુત્વપ્રવેગ } = 10 \,m/s^2)$

એક ક્રિકેટ બોલને $19.6 \ m/s$ ની ઝડપે ઉપર ફેંકવામાં આવે છે. તે પ્રાપ્ત કરી શકે તેવી મહત્તમ ઊંચાઈ ......... $m$ છે.

સ્થિર સ્થિતિમાંથી નીચે પડતા પદાર્થનો $h$ ઊંચાઈ કાપ્યા પછી વેગ $v$ છે. તેનો વેગ બમણો થાય તે માટે તેણે વધુ કેટલું અંતર કાપવું પડશે,જે $...............\,h$ હશે.

એક દડાને કયા વેગથી ઉર્ધ્વદિશામાં ફેંકવો જોઈએ જેથી તેના દ્વારા $5^{th}$ સેકન્ડમાં કપાયેલું અંતર,તેના દ્વારા $6^{th}$ સેકન્ડમાં કપાયેલા અંતર કરતાં બમણું હોય? ($g = 10 \, m/s^2$ લો)

એક ટાવરની ટોચ પરથી ફેંકવામાં આવેલ પદાર્થ તેની મુસાફરીની છેલ્લી સેકન્ડમાં ટાવરની કુલ ઊંચાઈના $7/16$ ભાગ જેટલું અંતર કાપે છે. પદાર્થને જમીન પર પહોંચતા લાગતો સમય........$s$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo