$40 \,g$ દળ ધરાવતો એક પદાર્થ સમક્ષિતિજ ઘર્ષણરહિત ટેબલ પર $2 \,cm/s$ ના અચળ વેગથી ગતિ કરી રહ્યો છે. ટેબલ પર લાગતું બળ ....... $dyne$ છે.

  • A
    $39200$
  • B
    $160$
  • C
    $80$
  • D
    $0$

Explore More

Similar Questions

$r$ ત્રિજ્યા ધરાવતા બે સમાન ભારે ગોળાઓ $3r$ ત્રિજ્યા ધરાવતા એક લીસા કપમાં સંતુલનમાં છે. કપ અને એક ગોળા વચ્ચેના પ્રતિક્રિયા બળ અને બે ગોળાઓ વચ્ચેના પ્રતિક્રિયા બળનો ગુણોત્તર શોધો.

Difficult
View Solution

કોઈ કણ પર એક જ સમતલમાં ઓછામાં ઓછા કેટલા બળ લાગવા જોઈએ કે જેથી તેમનું પરિણામી બળ શૂન્ય થાય?

બે દળ $m$ અને $M$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ દોરીઓ સાથે જોડાયેલા છે. જો તંત્ર સંતુલનમાં હોય,તો

Difficult
View Solution

પદાર્થ સંતુલનમાં છે તેમ ક્યારે કહેવાય?

$m=5\,kg$ દળનો એક ગોળાકાર દડો બે સમતલો વચ્ચે સ્થિર છે જે સમક્ષિતિજ સાથે અનુક્રમે $30^{\circ}$ અને $45^{\circ}$ નો ખૂણો બનાવે છે. તંત્ર સંતુલનમાં છે. દરેક સમતલ દ્વારા દડા પર લાગતું લંબબળ શોધો. સમતલો લીસા છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo