$5 \times 10^{3} \, kg$ દળ ધરાવતો પદાર્થ $2 \, m/s$ ની ઝડપે ગતિ કરીને $15 \times 10^{3} \, kg$ દળ ધરાવતા સ્થિર પદાર્થ સાથે અસ્થિતિસ્થાપક રીતે અથડાય છે અને તેની સાથે ચોંટી જાય છે. તો તંત્રની ગતિઊર્જા $(K.E.)$ માં થતો ઘટાડો ($kJ$ માં) કેટલો હશે?

  • A
    $7.5$
  • B
    $15$
  • C
    $10$
  • D
    $5$

Explore More

Similar Questions

$m$ દળનો એક પદાર્થ $v$ વેગથી પૂર્વ દિશામાં અને સમાન દળનો બીજો પદાર્થ $v$ વેગથી ઉત્તર દિશામાં ગતિ કરે છે. અથડામણ બાદ બંને પદાર્થો જોડાઈ જાય છે,તો $2m$ દળના સંયુક્ત પદાર્થનો વેગ કેટલો હશે?

Difficult
View Solution

$m$ દળનો એક કણ $x$ દિશામાં $2v$ ઝડપથી ગતિ કરે છે,તેને $2m$ દળનો બીજો કણ $y$ દિશામાં $v$ ઝડપથી અથડાય છે. જો અથડામણ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક હોય,તો અથડામણ દરમિયાન ઉર્જામાં થતો ટકાવારી ઘટાડો આશરે $..........\%$ છે.

ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર $x$-દિશામાં $v_1$ વેગથી ગતિ કરતા $4 m$ દળના બ્લોકનું,વિરુદ્ધ દિશામાં $v_2$ વેગથી ગતિ કરતા $2 m$ દળના બીજા બ્લોક સાથે હેડ-ઓન અથડામણ થાય છે. અથડામણ પછી,બંને બ્લોક એક જ બ્લોક તરીકે $x$-દિશામાં $5 v_2$ ના અંતિમ વેગ સાથે ગતિ કરે છે. વેગનો ગુણોત્તર $\frac{v_1}{v_2}$ કેટલો છે?

એક ગોળી લાકડાના બ્લોક સાથે અથડાય છે અને તેમાં ખૂંપી જાય છે,તો અથડામણનો પ્રકાર કયો છે?

$2 \ kg$ દળ ધરાવતો પદાર્થ $3 \ m/s$ ના વેગથી ગતિ કરે છે અને તે વિરુદ્ધ દિશામાં $4 \ m/s$ ના વેગથી ગતિ કરતા $1 \ kg$ દળના પદાર્થ સાથે અથડાય છે. અથડામણ પછી બંને પદાર્થો એકબીજા સાથે ચોંટી જાય છે અને સમાન વેગથી ગતિ કરે છે,તો તે વેગ શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo