$m$ દળનો એક કણ $x$ દિશામાં $2v$ ઝડપથી ગતિ કરે છે,તેને $2m$ દળનો બીજો કણ $y$ દિશામાં $v$ ઝડપથી અથડાય છે. જો અથડામણ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક હોય,તો અથડામણ દરમિયાન ઉર્જામાં થતો ટકાવારી ઘટાડો આશરે $..........\%$ છે.

  • A
    $56$
  • B
    $62$
  • C
    $44$
  • D
    $50$

Explore More

Similar Questions

$m$ દળનો એક કણ $v$ ઝડપથી પૂર્વ દિશામાં ગતિ કરે છે અને તેટલા જ દળનો બીજો કણ $v$ ઝડપથી ઉત્તર દિશામાં ગતિ કરે છે. અથડામણ બાદ બંને કણો જોડાઈ જાય છે. $2m$ દળનો નવો કણ કયા વેગથી ઉત્તર-પૂર્વ દિશામાં ગતિ કરશે?

$40 \ kg$ દળનું એક સ્કૂટર $4 \ m/s$ ના વેગથી ગતિ કરે છે અને તે $60 \ kg$ દળ ધરાવતા અને $2 \ m/s$ ના વેગથી ગતિ કરતા બીજા સ્કૂટર સાથે અથડાય છે. અથડામણ પછી બંને સ્કૂટરો એકબીજા સાથે જોડાઈ જાય છે,તો ગતિઊર્જામાં થતો વ્યય $J$ માં શોધો.

Difficult
View Solution

નીચે આપેલા બે વિધાનો પરથી સાચો વિકલ્પ પસંદ કરો.
વિધાન-$1$ : એક જ દિશામાં ગતિ કરતા બે કણો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાતમાં તેમની બધી જ ઊર્જા ગુમાવતા નથી.
વિધાન-$2$ : બધા જ પ્રકારના સંઘાતો માટે રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ પળાય છે.

$40\,kg$ દળ ધરાવતું સ્કૂટર $4\,m/s$ ના વેગથી ગતિ કરે છે અને તે $60\,kg$ દળ ધરાવતા બીજા સ્કૂટર સાથે અથડાય છે જે $2\,m/s$ ના વેગથી સમાન દિશામાં ગતિ કરે છે. અથડામણ પછી,બંને સ્કૂટર એકબીજા સાથે ચોંટી જાય છે. ગતિઊર્જામાં થતો ઘટાડો .............. $J$ છે.

$m_1$ દળનો એક કણ $5 \ m/s$ ના વેગ સાથે ગતિ કરે છે અને $m_2$ દળના સ્થિર કણ સાથે હેડ-ઓન સંઘાત કરે છે. સંઘાત પછી,બંને કણો $4 \ m/s$ ના સમાન વેગથી ગતિ કરે છે. $m_1/m_2$ નો ગુણોત્તર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo