$m$ દળના પદાર્થને પૃથ્વીની સપાટી પરથી અવકાશમાં શિરોલંબ ઉપરની દિશામાં $\lambda v_{e}$ વેગથી ફેંકવામાં આવે છે. આપેલ છે કે $v_{e}$ એ નિષ્ક્રમણ વેગ છે અને $\lambda < 1$ છે. જો હવાનો અવરોધ અવગણવામાં આવે,તો પૃથ્વીના કેન્દ્રથી પદાર્થ જે મહત્તમ ઊંચાઈ સુધી જઈ શકે તે કેટલી હશે? ($R$: પૃથ્વીની ત્રિજ્યા)

  • A
    $\frac{R}{1+\lambda^{2}}$
  • B
    $\frac{R}{1-\lambda^{2}}$
  • C
    $\frac{R}{1-\lambda}$
  • D
    $\frac{\lambda^{2} R}{1-\lambda^{2}}$

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા ધરાવતી પૃથ્વીની સપાટી પરથી એક પદાર્થને નિષ્ક્રમણ વેગના અડધા વેગથી ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. પદાર્થ દ્વારા પ્રાપ્ત કરવામાં આવતી મહત્તમ ઊંચાઈ કેટલી હશે?

સમાન દળ ધરાવતા બે ગ્રહો $P_1$ અને $P_2$ ની ત્રિજ્યા અનુક્રમે $R_1$ અને $R_2$ છે, જ્યાં $R_2 = \frac{R_1}{2}$ છે. $P_1$ અને $P_2$ ની નિષ્ક્રમણ ઝડપ (escape speed) અનુક્રમે $v_1$ અને $v_2$ છે. તો $\frac{v_2}{v_1}$ શું થાય?

એક પદાર્થને પૃથ્વીની સપાટીથી $3R$ અંતરે સ્થિર રાખવામાં આવ્યો છે,જ્યાં $R$ એ પૃથ્વીની ત્રિજ્યા છે. તેને પૃથ્વી પર પાછા ન આવવા માટે કેટલી લઘુત્તમ ઝડપથી ફેંકવો જોઈએ? (ધારો કે $M =$ પૃથ્વીનું દળ,$G =$ સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક).

ગ્રહ $A$ પર પદાર્થનો નિષ્ક્રમણ વેગ $12 \, km/s$ છે. બીજા ગ્રહ $B$ પર તે જ પદાર્થનો નિષ્ક્રમણ વેગ કેટલો હશે,જેની ઘનતા ગ્રહ $A$ કરતા ચાર ગણી અને ત્રિજ્યા અડધી છે?

જો $V, R$ અને $g$ અનુક્રમે પૃથ્વીની સપાટી પરથી નિષ્ક્રમણ વેગ,પૃથ્વીની ત્રિજ્યા અને ગુરુત્વપ્રવેગ દર્શાવતા હોય,તો સાચું સમીકરણ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo