$5 \,kg$ દળ ધરાવતો એક પદાર્થ $30 \,m$ ની ઊંચાઈએથી નીચે પડે છે. જો તેની તમામ યાંત્રિક ઉર્જા ઉષ્મામાં રૂપાંતરિત થાય,તો ઉત્પન્ન થતી ઉષ્મા ........ $cal$ હશે.

  • A
    $350$
  • B
    $150$
  • C
    $60$
  • D
    $6$

Explore More

Similar Questions

એક માણસ $12 \ m$ ની ઊંચાઈએ $12 \ m/s$ ની ઝડપ સાથે દડો ફેંકે છે. જો તે દડાને એવી રીતે ફેંકે કે જેથી તે માત્ર આ ઊંચાઈ સુધી જ પહોંચે,તો કેટલા ટકા ઊર્જાની બચત થઈ હશે?

Difficult
View Solution

બે વ્યક્તિઓ $A$ અને $B$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ $200 \ g$ દળનો દડો દીવાલ પર ફેંકે છે. દડાઓ જમીનથી $2 \ m$ ની ઊંચાઈએ એક જ બિંદુ પર લંબરૂપે દીવાલ સાથે અથડાય છે. દડાઓ એક જ સમયે સ્થિતિસ્થાપક રીતે દીવાલ સાથે અથડાય છે અને તે જ સમયે $A$ અને $B$ પાસે પાછા ફરે છે. તેઓ આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરે છે. દીવાલ પર લાગતું સરેરાશ બળ કેટલું હશે ($N$ માં)? ($g = 10 \ m/s^2$ લો)

Difficult
View Solution

$m$ દળનો એક દડો $h$ ઊંચાઈથી શિરોલંબ નીચે પડે છે અને સપાટી પર $v$ વેગથી ગતિ કરતા $m$ દળના બ્લોક સાથે અથડાય છે. બ્લોક અને સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક $0.2$ છે,જ્યારે દડા અને બ્લોક વચ્ચેનો પ્રત્યવસ્થાન ગુણાંક $e = 0.5$ છે. દડા અને બ્લોક વચ્ચે કોઈ ઘર્ષણ બળ લાગતું નથી. બ્લોકના વેગમાં થતો ઘટાડો કેટલો હશે?

Difficult
View Solution

$0.5 \ kg$ દળ ધરાવતા પદાર્થને $P = 3t^2 + 3$ મુજબ પાવર $P$ (વોટમાં) આપવામાં આવે છે, જ્યાં $t$ સમય (સેકન્ડમાં) છે. જો $t = 0$ સમયે પદાર્થનો વેગ શૂન્ય હોય, તો $t = 3 \ s$ સમયે પદાર્થનો વેગ કેટલો હશે ($ms^{-1}$ માં)?

એક સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણમાં, સમાન દ્રવ્યમાંથી બનેલા $15 \ kg$ અને $25 \ kg$ દળના બે ગોળાઓ, જે અનુક્રમે $10 \ m/s$ અને $30 \ m/s$ ની ઝડપે વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, એકબીજા સાથે અથડાય છે અને જોડાઈ જાય છે. જો અથડામણ દરમિયાન ઉત્પન્ન થતી તમામ ઉષ્મા આ ગોળાઓ દ્વારા જાળવી રાખવામાં આવે, તો તાપમાનમાં થતો વધારો ($^{\circ}C$ માં) કેટલો હશે? (ગોળાના દ્રવ્યની વિશિષ્ટ ઉષ્મા $31 \ cal/kg \cdot ^{\circ}C$ અને $1 \ cal = 4.2 \ J$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo