એક પદાર્થ $0.05 \, m$ કંપવિસ્તાર સાથે સરળ આવર્ત ગતિ કરે છે. કોઈ એક ક્ષણે,તેનું સ્થાનાંતર $0.01 \, m$ અને પ્રવેગ $1.0 \, m/s^2$ છે. તો દોલનનો આવર્તકાળ કેટલો હશે?

  • A
    $0.1 \, s$
  • B
    $0.2 \, s$
  • C
    $\frac{\pi}{10} \, s$
  • D
    $\frac{\pi}{5} \, s$

Explore More

Similar Questions

એક કણ સીધી રેખા પર $SHM$ કરે છે. દોલનનો કંપવિસ્તાર $2 \, cm$ છે. જ્યારે કણનું સરેરાશ સ્થાનથી સ્થાનાંતર $1 \, cm$ હોય,ત્યારે પ્રવેગના મૂલ્યનું આંકડાકીય મૂલ્ય વેગના મૂલ્યના આંકડાકીય મૂલ્ય જેટલું હોય છે. $SHM$ ની આવૃત્તિ ($s^{-1}$ માં) કેટલી છે?

Difficult
View Solution

પુનઃસ્થાપક બળ (restoring force) એટલે શું?

$SHM$ માટે બળનો નિયમ લખો.

સરળ આવર્ત ગતિમાં મહત્તમ પ્રવેગ અને મહત્તમ વેગનો ગુણોત્તર $10\,s^{-1}$ છે. $t = 0$ સમયે સ્થાનાંતર $5\,m$ છે. મહત્તમ પ્રવેગ કેટલો હશે? પ્રારંભિક કળા $\frac{\pi}{4}$ છે.

$5 \,g$ દળનો એક કણ $0.3 \,m$ કંપવિસ્તાર અને $\frac{\pi}{5} \,s$ આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ ($\text{S.H.M.}$) કરે છે. કણ પર લાગતા બળનું મહત્તમ મૂલ્ય કેટલું હશે ($\,N$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo