એક પેટીમાં $6$ સફેદ અને $8$ લાલ દડા છે. બે દડા યાદચ્છિક રીતે ક્રમશઃ પસંદ કરવામાં આવે છે. તેમાંથી એક સફેદ અને બીજો લાલ હોય તેની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{72}{91}$
  • B
    $\frac{24}{91}$
  • C
    $\frac{48}{91}$
  • D
    $\frac{36}{91}$

Explore More

Similar Questions

$2$ પાસા ફેંકવામાં આવે છે. ગુણાકાર $6$ મળે તેની સંભાવના શોધો.

એક પુરુષ $25$ વર્ષ પછી જીવિત રહેવાની સંભાવના $0.3$ છે અને તેની પત્ની $25$ વર્ષ પછી જીવિત રહેવાની સંભાવના $0.4$ છે. તો $25$ વર્ષ પછી, તે બંનેમાંથી ઓછામાં ઓછો $1$ વ્યક્તિ જીવિત હોય તેની સંભાવના શોધો.

એક થેલીમાં $30$ દડા છે,જેમાંથી $10$ લાલ,$5$ વાદળી અને $15$ સફેદ છે. યાદચ્છિક રીતે એક રંગીન દડો પસંદ કરવાની સંભાવના શોધો.

એક પાત્રમાં $9$ લાલ,$7$ સફેદ અને $4$ કાળા દડા છે. જો યાદચ્છિક રીતે બે દડા પસંદ કરવામાં આવે,તો એક દડો સફેદ અને બીજો લાલ હોય તેની સંભાવના કેટલી છે?

$52$ પત્તાના પેકમાંથી બે પત્તા વારાફરતી બદલી સાથે (with replacement) ખેંચવામાં આવે છે. બે એક્કા ખેંચવાની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo