એક છોકરાને એક સંખ્યાને $\frac{8}{17}$ વડે ગુણવાનું કહેવામાં આવ્યું હતું. તેના બદલે,તેણે તેને $\frac{8}{17}$ વડે ભાગ્યું અને તેને મળેલ પરિણામ,તેણે સંખ્યાને $\frac{8}{17}$ વડે ગુણ્યું હોત તો જે મળત તેના કરતા $225$ વધારે હતું. તો આપેલી સંખ્યા કઈ હતી?

  • A
    $8$
  • B
    $17$
  • C
    $64$
  • D
    $136$

Explore More

Similar Questions

$\frac{1}{2} + \frac{1}{2 \cdot 3} + \frac{1}{2 \cdot 3 \cdot 4} + \frac{1}{2 \cdot 3 \cdot 4 \cdot 5}$ ની કિંમત દશાંશના ત્રણ સ્થાન સુધી કેટલી થાય?

$\frac{2.75 \times 2.75 \times 2.75 - 2.25 \times 2.25 \times 2.25}{2.75 \times 2.75 + 2.75 \times 2.25 + 2.25 \times 2.25}$ ની કિંમત શું છે?

Difficult
View Solution

જો $a * b = 2a - 3b + ab$ હોય,તો $3 * 5 + 5 * 3$ ની કિંમત શોધો.

નીચેના સમીકરણમાં પ્રશ્નાર્થ ચિહ્ન (?) ની જગ્યાએ શું આવશે?
$4003 \times 77 - 21015 = ? \times 116$

$(3+1)(3^{2}+1)(3^{4}+1)(3^{8}+1)(3^{16}+1)$ નું સાદું રૂપ શું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo