$10\, g$ દળની એક ગોળી $1\, kg$ દળની બંદૂકમાંથી છોડવામાં આવે છે. જો બંદૂકનો રિકોઈલ વેગ $5\, m/s$ હોય,તો ગોળીનો મઝલ વેગ ........ $m/s$ છે.

  • A
    $0.05$
  • B
    $5$
  • C
    $50$
  • D
    $500$

Explore More

Similar Questions

$4m$ દળનો એક કણ $m, m$ અને $2m$ દળના ત્રણ ટુકડાઓમાં વિસ્ફોટ પામે છે. સમાન દળના ટુકડાઓ અનુક્રમે $X$-અક્ષ અને $Y$-અક્ષ પર $4 \text{ ms}^{-1}$ અને $6 \text{ ms}^{-1}$ ના વેગથી ગતિ કરે છે. ભારે દળના કણના વેગનું મૂલ્ય કેટલું હશે?

$v$ વેગથી ગતિ કરતા $m$ દળના એક શેલના અચાનક $2$ ટુકડા થાય છે. $m/4$ દળ ધરાવતો ભાગ સ્થિર રહે છે. તો બીજા શેલનો વેગ કેટલો હશે?

એક બોમ્બને ઉપરની તરફ ફેંકવામાં આવે છે. તેના સૌથી ઉચ્ચતમ બિંદુએ,તે ત્રણ સમાન ટુકડાઓમાં વિસ્ફોટ પામે છે. પ્રથમ ટુકડો $10 \ s$ માં જમીન પર પહોંચે છે અને અન્ય બે ટુકડાઓ દરેક $20 \ s$ માં જમીન પર પહોંચે છે. તો મૂળ બોમ્બ દ્વારા પ્રાપ્ત થયેલી મહત્તમ ઊંચાઈ $h$ શોધો. ($m$ માં)

એક પ્રક્ષિપ્ત પદાર્થને સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે $u$ વેગથી ફેંકવામાં આવે છે. તેના ગતિપથના મહત્તમ ઊંચાઈના બિંદુએ,તે $m, m$ અને $2m$ દળના ત્રણ ટુકડાઓમાં વિભાજિત થાય છે. પ્રથમ ભાગ શૂન્ય પ્રારંભિક વેગ સાથે શિરોલંબ નીચે પડે છે અને બીજો ભાગ તે જ માર્ગે પાછા પ્રક્ષેપણ બિંદુ પર પાછો ફરે છે. વિસ્ફોટ પછી તરત જ $2m$ દળના ત્રીજા ભાગનો વેગ કેટલો હશે?

એક તોપનો ગોળો તેના મહત્તમ ઊંચાઈના બિંદુએ બે સમાન ભાગોમાં વિભાજિત થાય છે. એક ભાગ $E_1$ ગતિઊર્જા સાથે તોપ તરફ પાછો ફરે છે અને બીજા ભાગની ગતિઊર્જા $E_2$ છે. $E_1$ અને $E_2$ વચ્ચેનો સંબંધ શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo