એક તોપનો ગોળો $200\, m/s$ ના વેગથી સમક્ષિતિજ સાથે $60^{\circ}$ ના ખૂણે છોડવામાં આવે છે. તેની ગતિના સૌથી ઉચ્ચતમ બિંદુએ,તે $3$ સમાન ટુકડાઓમાં વિસ્ફોટ પામે છે. એક ટુકડો $100\, m/s$ ના વેગથી શિરોલંબ ઉપરની તરફ જાય છે,અને બીજો ટુકડો $100\, m/s$ ના વેગથી શિરોલંબ નીચેની તરફ પડે છે. ત્રીજા ટુકડાનો વેગ કેટલો હશે?

  • A
    $100\, m/s$ સમક્ષિતિજ દિશામાં
  • B
    $300\, m/s$ સમક્ષિતિજ દિશામાં
  • C
    $300\, m/s$ સમક્ષિતિજ સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવતી દિશામાં
  • D
    $200\, m/s$ સમક્ષિતિજ સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવતી દિશામાં

Explore More

Similar Questions

સંખ્યા $\log_{2} 7$ એ:

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: $[CoBr_{4}]^{2-}$ આયન $[CoCl_{4}]^{2-}$ આયન કરતા ઓછી ઉર્જા ધરાવતો પ્રકાશ શોષશે.
વિધાન $II$: $[CoI_{4}]^{2-}$ આયનમાં, $d$-કક્ષકોના બે સેટ વચ્ચેનું ઉર્જા અંતર $[CoCl_{4}]^{2-}$ આયન કરતા વધારે હોય છે.
ઉપરના વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

આ એકમાત્ર પ્રકારનું પરાગનયન છે જે પરાગનયન દરમિયાન પરાગાસન પર આનુવંશિક રીતે અલગ પ્રકારના પરાગરજ લાવે છે.

માનવોમાં 'બંડલ ઓફ હિસ' (Bundle of His) નીચેનામાંથી કયા અંગનો ભાગ છે?

સમાન લંબાઈ અને દ્રવ્યના બે સળિયા જ્યારે સમાંતર જોડવામાં આવે છે,ત્યારે તેઓ $12 \, s$ માં ચોક્કસ ઉષ્માનું વહન કરે છે. પરંતુ જ્યારે તેમને શ્રેણીમાં જોડવામાં આવે,ત્યારે સમાન પરિસ્થિતિમાં તેટલી જ ઉષ્માનું વહન કરવા માટે કેટલો સમય લાગશે? ......... $s$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo