$r$ ત્રિજ્યા ધરાવતી એક કેશનળીને પાણીમાં ડૂબાડતા તેમાં પાણી $h$ ઊંચાઈ સુધી ઉપર ચઢે છે. કેશનળીમાં રહેલા પાણીનું દળ $m$ છે. જો $2r$ ત્રિજ્યા ધરાવતી બીજી કેશનળીને પાણીમાં ડૂબાડવામાં આવે,તો તેમાં ઉપર ચઢતા પાણીનું દળ કેટલું હશે?

  • A
    $m / 2$
  • B
    $m$
  • C
    $2m$
  • D
    $4m$

Explore More

Similar Questions

જ્યારે એક ચોક્કસ ત્રિજ્યાની કેશનળીને પ્રવાહી $A$ માં ઊભી ડુબાડવામાં આવે છે,ત્યારે તેમાં પ્રવાહીના સ્તંભની ઊંચાઈ $5 \ cm$ મળે છે. જો આ નળીને સમાન રીતે બીજા પ્રવાહી $B$ માં ડુબાડવામાં આવે,જેનું પૃષ્ઠતાણ અને ઘનતા પ્રવાહી $A$ કરતા બમણા હોય,તો પ્રવાહી $B$ માં પ્રવાહીના સ્તંભની ઊંચાઈ $........ \ m$ થશે.

$\pi \,g$ દળ,$2\,mm$ ત્રિજ્યા અને અવગણ્ય જાડાઈ ધરાવતી એક લાંબી કેશનળીને $0.1\,N/m$ પૃષ્ઠતાણ ધરાવતા પ્રવાહીમાં આંશિક રીતે ડુબાડવામાં આવે છે. સંપર્કકોણ શૂન્ય લો અને પ્રવાહીના ઉત્પ્લાવક બળને અવગણો. નળીને શિરોલંબ પકડી રાખવા માટે જરૂરી બળ શોધો. $(g = 10\,m/s^2)$

ત્રણ પ્રવાહીઓ સમાન પૃષ્ઠતાણ ધરાવે છે અને તેમની ઘનતા $\rho_1, \rho_2$ અને $\rho_3$ $(\rho_1 > \rho_2 > \rho_3)$ છે. ત્રણ સમાન કેશનળીઓમાં પ્રવાહીનું સ્તર સમાન ઊંચાઈ સુધી ચઢે છે. તો તેમના સંપર્કકોણ $\theta_1, \theta_2$ અને $\theta_3$ વચ્ચેનો સંબંધ નીચેનામાંથી કયો છે?

પાણી એક ઉભી કેશનળીમાં $2.0 \, cm$ ની ઊંચાઈ સુધી ચઢે છે. જો નળીને શિરોલંબ સાથે $60^{\circ}$ ના ખૂણે નમાવવામાં આવે,તો નળીમાં પાણી કેટલી લંબાઈ સુધી ચઢશે?

એક પ્રવાહી (ઘનતા $= 10^3 \ kg/m^3$) કેશનળીમાં $10 \ cm$ ની ઊંચાઈ સુધી ચઢે છે. જો પ્રવાહી-કાચની જોડ માટે સંપર્કકોણ $0^{\circ}$ હોય અને નળીની ત્રિજ્યા $2 \ mm$ હોય,તો પ્રવાહીનું પૃષ્ઠતાણ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo